જન્મદિવસ
ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરાએ ભારત અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપની સંભાવનાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે કહ્યું કે સૂર્યકુમાર તેના કેપ્ટનની યાદીમાં નથી અને તે તેની ફ્રેન્ચાઈઝી માટે ત્રીજી પસંદગી છે.