જન્મદિવસ
વર્લ્ડ કપ 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આ હાર સાથે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે.