જન્મદિવસ
WWE સ્ટાર બ્રે વ્યાટે 36 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ તેના નામ સાથે જોડાયેલી હતી.