જન્મદિવસ
10 લાખથી ઓછી કિંમતની આગામી કાર: પહેલીવાર કાર ખરીદનારા લોકો હજુ પણ સસ્તું સબકોમ્પેક્ટ કાર ખરીદવાનું વિચારી રહ્યા હશે. જો તમે પણ તેમાંથી છો, તો ચાલો તમને 2024માં લોન્ચ થનારી 4 કાર વિશે જણાવીએ, જેની શરૂઆતની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હશે.