જન્મદિવસ
WTC Points Table : ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 360 રને હાર્યા બાદ પાકિસ્તાની ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. આના કારણે ટીમે માત્ર પૈસા જ ગુમાવ્યા નથી પરંતુ WTC પોઈન્ટ ટેબલમાં પોઈન્ટ પણ ગુમાવ્યા છે.