ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનમાં સૈનિકો મોકલવાની શક્યતાને ક્યારેય નકારી ન હતી. તેઓ કહેતા રહ્યા કે જો યુક્રેનને આપવામાં આવતી મદદમાં ઘટાડો થશે તો લાગે છે કે અમે રશિયાની ચેતવણીથી ડરી ગયા હતા, હવે ફ્રાન્સ દ્વારા સૈન્ય મોકલવાની સંભાવનાને પગલે નાટો અને રશિયા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.