જન્મદિવસ
Ira Khan Wedding: ઈરા ખાનના લગ્ન સાથે જોડાયેલા દરેક ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન આયરાના મહેંદીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આમિર અને કિરણ ખુશી સાથે ડાન્સ કરતા જોવા મળે છે.