જન્મદિવસ
હાર્ટ ઓફ સ્ટોન એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. આલિયા ભટ્ટ આ ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ હોલીવુડ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે ગેલ ગેડોટ અને જેમી ડોર્નન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નો આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.