આલિયા ભટ્ટ તેના લુક અને ડ્રેસિંગ સેન્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તે એનિમલની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. જ્યાં તે બ્લૂ ડ્રેસમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. પરંતુ આ ડ્રેસની કિંમત સાંભળીને તમને 440 વોલ્ટનો આંચકો લાગી શકે છે. ચાલો આ ડ્રેસની કિંમત બતાવીએ.