જન્મદિવસ
અભિનેત્રી રિચા ચઢ્ઢા ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મોમાં જોવા મળશે. તેણે તેની હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે પ્રખ્યાત અભિનેતા વિલિયમ મોસલી પણ જોવા મળશે.