જન્મદિવસ
TECNO Spark 20C ભારતમાં લોન્ચ: TECNO નો બીજો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ટેક્નોનો આ સ્માર્ટફોન આવતા અઠવાડિયે લોન્ચ થઈ શકે છે.