જન્મદિવસ
Kartik Aaryan Chandu Champion: કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જે તેનો ચંદુ ચેમ્પિયનનો લુક છે. જેમાં તે ટૂંકા વાળ, ચહેરા પર ગંભીરતા અને તેના પર ભારત લખેલું બ્લુ બ્લેઝર પહેરેલ જોવા મળે છે.