જન્મદિવસ
Poco X6 સિરીઝ ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. કંપનીએ આ સ્માર્ટફોનના પ્રોસેસરને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. Poco X6 સિરીઝમાં બે ફોન Poco X6 અને Poco X6 Pro લોન્ચ કરવામાં આવશે. આ સીરીઝ MediaTek ના ફ્લેગશિપ પ્રોસેસર સાથે આવશે.