જન્મદિવસ
વોટ્સએપ અપકમિંગ ફીચરઃ વોટ્સએપ પર તમને ઘણા ફીચર્સ મળે છે. આવનારા સમયમાં આ પ્લેટફોર્મમાં અન્ય ઘણી સુવિધાઓ પણ ઉમેરવામાં આવનાર છે. આવા કેટલાક ફીચર્સ વોટ્સએપ બીટા વર્ઝન પર જોવા મળ્યા છે.