જન્મદિવસ
જો તમે તમારા માટે પાવરફુલ લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે સેમસંગ ટૂંક સમયમાં જ માર્કેટમાં નવી સીરિઝ લોન્ચ કરવા જઈ રહી છે. સેમસંગ આ મહિને સેમસંગ ગેલેક્સી બુક 4 શ્રેણી રજૂ કરશે. આમાં યુઝર્સને ઘણા પાવરફુલ ફીચર્સ મળવાના છે.