જન્મદિવસ
પઠાણ બોક્સ ઓફિસ કલેક્શનઃ શાહરૂખ ખાનની ફિલ્મે 11માં દિવસે 20 કરોડથી વધુની કમાણી કરી છે અને બતાવ્યું છે કે તે માત્ર રોમાંસનો બાદશાહ જ નથી, પરંતુ બોક્સ ઓફિસનો રાજા પણ છે. પઠાણની 11મા દિવસની કમાણી ઘણી ફિલ્મોની પહેલા દિવસની કમાણી કરતા વધુ છે.