IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેપોક ક્રિકેટ સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. મેચની શરૂઆત પહેલા, એઆર રહેમાન ઓપનિંગ સેરેમનીમાં પોતાની ધૂન વડે વાતાવરણ સેટ કરતા જોવા મળશે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ તેમના ડાન્સથી રંગ જમાવશે.