જન્મદિવસ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક અકસ્માત થયો છે. અહીં એક કાર ઊંડી ખાઈમાં પડી જતાં 4 લોકોના મોત થયા છે અને 3 ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.