દિલ્હી કેપિટલ્સ ગયા વર્ષે પણ ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે દિલ્હીએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે અને આ વખતે ટાઇટલ માટે તેનો દાવો પહેલા કરતા વધુ મજબૂત લાગે છે.