જન્મદિવસ
જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરો છો અને ચેટ્સની સાથે મીડિયા ફાઇલોનું બેકઅપ લો છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. મેટાએ WhatsAppના ચેટ બેકઅપમાં ફેરફાર કર્યા છે. હવે તમારે બેકઅપ લેવા માટે ફી ચૂકવવી પડી શકે છે.