પગાર : 10000-15000 અનુભવ : 1 Year
પગાર : 15000-25000 અનુભવ : 2 Year
પગાર : 20000-25000 અનુભવ : 1 Year
પાકિસ્તાનની એક વિશેષ અદાલતે સાઇફર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશીની કાનૂની અટકાયતને વધુ 14 દિવસ લંબાવી છે. કોર્ટે તેમની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.