પગાર : 10000-15000 અનુભવ : 1 Year
પગાર : 15000-25000 અનુભવ : 2 Year
પગાર : 20000-25000 અનુભવ : 1 Year
બ્રિટનમાં માઈગ્રન્ટ્સ વિરુદ્ધ હિંસા ચાલુ છે. સતત હિંસા વચ્ચે લંડનમાં ભારતીય હાઈ કમિશને ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. સાઉથપોર્ટમાં ડાન્સ ક્લાસમાં છરાબાજીની ઘટનામાં ત્રણ છોકરીઓના મોત બાદ હિંસા શરૂ થઈ હતી.