હરાજીના ચોથા રાઉન્ડમાં મિશેલ સ્ટાર્ક પર પૈસાનો વરસાદ થયો છે. મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.