રક્ષા મંત્રી રાજનાથ સિંહે 21 નવેમ્બરના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં 11મી આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ (ADMM)-પ્લસ દરમિયાન યુએસ ડિફેન્સ સેક્રેટરી લોઈડ જે. ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી.