શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઈ
14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે હિન્દી ભાષા માં નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.
14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસની ઉજવણીના ભાગ રૂપે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે હિન્દી ભાષામાં નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં શાળાના વિધાર્થીઓ દ્વારા હિન્દી ભાષાનું મહત્વ અને તેની ઉપયોગિતા વિષય ઉપર પોતાના વિચારો નિબંધ સ્વરૂપે રજૂ કર્યા હતા.
મંત્રી ભરતભાઇ ભરવાડ દ્વારા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી ભાષા વિશે વિધાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આજે હિન્દી ભાષાનો દેશ વિદેશમાં પણ ખૂબ જ ઉપયોગ થાય છે તેથી હિન્દી આંતરાષ્ટ્રીય ભાષા પણ બની છે તેવું જણાવ્યું હતું.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.