સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના રોડ પરથી કપડામાં લપેટાયેલું તાજુ જન્મેલું મૃત બાળક મળી આવ્યું
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ પાસેના રોડ પરથી તાજુ જન્મેલું મૃત બાળક કપડામાં વીંટળાયેલી હાલતમાં મળી આવતો ભારે અરિરાટી મચી જવા પામી છે તાજા જન્મેલા મૃત બાળકની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી જેની જાણ પોલીસની થતો પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને દફન કરેલા નવજાત મૃત બાળકની બહાર કાઢીને તેને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર મોકલવામાં આવેલ છે.

તાજેતરમાં જન્મેલું મૃત બાળકને કોઈ અજાણી મહિલાએ પોતાના પાપનો ભોંડો ન ફૂટવાના ડર થી આવું અધમ કૃત્ય કર્યું હોવાની લોક ચર્ચા સાંભળવા મળી રહી છે આ બનાવ અંગે પોલીસે તપાસનો દોર પણ ચાલુ કરી દીધો છે આવા નવજાત તાજા જન્મેલા શિશુની અંતરયાડ વિસ્તારમાં આવેલા ગામના રોડ ઉપર વાણી ત્યજી દીધું હશે ? કેવી અને કટકણો વચ્ચે શોધખોળ હાથ ધરવામાં આવી છે 24 કલાક અવરજવર વાળા રસ્તા ઉપર થી આ તાજુ જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં કપડામાં વિંટળાયેલું મળી આવ્યું છે તેવી વાત વાયુવેગે પ્રસરતા બનાવ ના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા.
ત્યારે આ બાબતે અનેક તર્ક વીતર્ક સર્જાઈ રહ્યા છે કે આ બાળક મરણ પામેલ છે કે તેની હત્યા કરીને રસ્તા પર તેજી દેવામાં આવેલું હશે ? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે પોલીસ દ્વારા તેના સેમ્પલ લઈને એફએસએલ માં તપાસરથી મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ બપોરે ૩:૫૦ કલાકે શ્રી પટેલ વાડી, તળાજા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી ચંદુભાઈ ચૌહાણના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૪/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી બ્રહ્મ સમાજની વાડી બગદાણા ખાતે ૧૦ દિવસીય સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામનો આરંભ શ્રી હરેશભાઈ ભમ્મરના શ્લોકગાનથી કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન, ૧૧૨ ઇમરજન્સી સેવા જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓનો અનેક નાગરિકોએ લીધો લાભ.