એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સને કિનસેન્ટ્રિક દ્વારા ભારતની બેસ્ટ એમ્પ્લોયર કંપનીઓમાં સ્થાન મળ્યું
ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક એજેસ ફેડરલે લાઇફ ઇન્સ્યોરન્સને દુનિયાભરમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા કિનસેન્ટ્રિક બેસ્ટ એમ્પ્યોલર્સ 2024માં ટોપમાં સ્થાન મળ્યું છે.
મુંબઈ, માર્ચ, 2024: ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક એજેસ ફેડરલે લાઇફ ઇન્સ્યોરન્સએ ગર્વ સાથે જાહેરાત કરી છે કે, તેને દુનિયાભરમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા કિનસેન્ટ્રિક બેસ્ટ એમ્પ્યોલર્સ 2024માં ટોપ માં સ્થાન મળ્યું છે. કંપની જગપ્રસિદ્ધ કિનસેન્ટ્રિક દ્વારા ભારતની ટોચની બેસ્ટ એમ્પ્લોયર્સમાં સામેલ છે.
આ પ્રતિષ્ઠિત માન્યતા કિનસેન્ટ્રિકના વિગતવાર મૂલ્યાંકનનો ભાગ છે, જે કંપનીઓને તેમના કર્મચારીઓને ઉત્કૃષ્ટ બનાવવા, કર્મચારીઓ સાથે જોડાણને પ્રોત્સાહન આપવા તથા વ્યવસાયમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા કર્મચારીઓની વૃદ્ધિ અને તેમની રીતોમાં સુધારો કરવા માટે બિરદાવે છે. જગપ્રસિદ્ધ કિનસેન્ટ્રિક પ્લેટફોર્મ દ્વારા મૂલ્યાંકનને આધારે કંપનીઓને માન્યતા આપવામાં આવે છે, જેમાં કંપનીઓને પસંદ કરવાનો વિવિધ માપદંડો છે – તેમના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પોસવા, કર્મચારીઓ સાથે જોડાણને પ્રોત્સાહન અને તેમની વૃદ્ધિને વેગ આપવો. આ કિનસેન્ટ્રિકનાં વિગતવાર મૂલ્યાંકનનો ભાગ છે, જે કંપનીઓને વ્યવસાયમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા કર્મચારીઓની રીતો સુધારવા માટે પણ બિરદાવે છે.
આ સન્માનથી ખુશ થઈને એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સના મુખ્ય માનવ સંસાધન અધિકારી શ્રી કપિલ ઉદૈવાલે કહ્યું હતું કે, "અમને વર્ષ 2024માં કિનસેન્ટ્રિક બેસ્ટ એમ્પ્લોયર તરીકે પસંદ થવા પર ગર્વ છે. આ માન્યતા અમારી કાર્યસ્થળ પર કાર્યશૈલી પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે, જેમાં કર્મચારીઓ પ્રોત્સાહન, સશક્તિકરણ અને વૃદ્ધિ માટે પ્રેરિત હોવાનો અનુભવ કરે છે. ઉપરાંત કિનસેન્ટ્રિક દ્વારા બીજી વાર બેસ્ટ એમ્પ્લોયર તરીકે પસંદ થવું એક ટ્રોફી મેળવવાથી વિશેષ છે. આ અમારા લોકોના અનુભવોને સતત પ્રાથમિકતા આપવા સમર્પણનું પ્રતીક છે."
ઉદૈવાલે ઉમેર્યું હતું કે, “અમે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન મેળવતા એનો શ્રેય અમારા કર્મચારીઓને આપીએ છીએ, જેમની કટિબદ્ધતા અને ઉત્સાહ અમારી સફળતાનાં મહત્વપૂર્ણ પરિબળો છે.”
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.