રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ
રાજુલા પોલીસ સ્ટેશનમાં e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલસીબી ટીમ ગુજરાત સહકાર શ્રી દ્વારા ગુજરાત ના નાગરિકો ને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગે ની ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસર્ટ મોબાઇલ એપ મારફતે ફરિયાદ કરવા e - FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલસીબી ટીમ ગુજરાત સહકાર શ્રી દ્વારા ગુજરાત ના નાગરિકો ને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગે ની ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસર્ટ મોબાઇલ એપ મારફતે ફરિયાદ કરવા e - FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકાર શ્રી ની આ યોજનાનો લાભ લેવા નાગરિકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવેલ છે.
ગુનાની વિગત તા/૦૭/૦૯/૨૦૨૩ ના રોજ અલ્પેશ ડાયાભાઈ પોરીયા ઉ. વ. ૩૮ રહે રાજુલા વાળા જન્માષ્ટમી અન્વયે ની શોભા યાત્રા માં ગયેલ હોય તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન રૂ, ૧૭૦૦૦ /- નો કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે અંગે અલ્પેશભાઈ દ્વારા e -FIR કરાવેલ હોય જે e -FIR અંગે ખરાઈ કરી તેના પરથી રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ. ર. નં. ૧૧૧૯૩૦૫૦૨૩૦૪૧૪ /૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર ના જિલ્લા ઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સૂચના આપેલ હોય.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપી ઓને પકડી પાટી નાગરિકો ના ચોરાયેલ વાહન મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ તથા એલસીબી ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલસીબી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને રાજુલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રાજુલા બસ સ્ટેશન થી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તે ની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે આગળ ની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આવેલ પકડાયેલ આરોપી ચંદુભાઈ હનુભાઈ માળી ઉ.વ. ૩૮ ને પકડી આરોપી પાસેથી એક ઓપ્પો કંપની નો cph 2325 મોટલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૭૦૦૦/- મુદ્દામાલ સાથે અમરેલી એલસીબી દ્વારા આરોપી ને દબોચી લીધો હતો.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.