અનન્યા પાંડેએ વ્હીસ્પર્સ કર્વવેર અલ્ટ્રા પેડ સાથે પીરિયડ્સ પર ખુલીને બોલવાનો સંદેશ આપ્યો
વ્હીસ્પરની આ ચળવળમાં જોડાતા અનન્યા પાંડેને વ્હીસ્પર અલ્ટ્રાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષિત કરવામાં આવી છે, જે બ્રાન્ડની માસિક દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની અને પોતાના માસિકને આત્મવિશ્વાસ અને આરામ સાથે અનુભવવાની બાબતને ઉજાગર કરે છે.
મુંબઇ: શું એવુ કોઇ પેડ છે જેની ડિઝાઇન તમને સારી રીતે ફીટ બેસતી હોય અને તમારા માટે જ બનાવવામાં આવ્યા હોય? જો સ્ત્રોત પાસેથી ગ્રહણ કરાયેલ પ્રત્યેક ટીપાંમાં કોઇ લીક, અસ્વસ્થતા ન હોય અને સંપૂર્ણપણે નરમ હોય તો શું થાય? ભારતની મહિલાઓ માટે સ્વચ્છતાવાળી
અગ્રણી બ્રાન્ડ ધરાવતી વ્હીસ્પર તેની સિદ્ધિ – વ્હીસ્પર અલ્ટ્રા, અપ ટુ નો ગેપ નો લીક્સ સાથે માસિકમાં સુરક્ષાને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે આવી પહોંચી છે. વિશ્વની સૌપ્રથમ કર્વવેર ટેકનોલોજી ધરાવતા પેડને સરળતાથી મહિલાના શરીરની રેખાઓમાં બેસી જાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જે તેમાં કોઇ જગ્યા ન રહે, લીક ન રહે અને નરમ હોય તેની ખાતરી રાખવામાં આવી છે, જે આખા દિવસ દરમિયાન આરામદાયક રહે છે. વ્હીસ્પર અલ્ટ્રા અંતિમ સુરક્ષા પ્રદાન કરે છે જે તમારી સાથે જ ચાલે છે, તેમજ નરમાઇ અને આરામ પૂરો પાડતા મહિલાઓને આત્મવિશ્વાસથી તેમના આખા દિવસમાં પ્રત્યેક ક્ષણને ઝડપી લેવા માટે સશક્ત બનાવે છે.
વ્હીસ્પરની આ ચળવળમાં જોડાતા બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેને વ્હીસ્પર અલ્ટ્રાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષિત કરવામાં આવી છે, જે બ્રાન્ડની માસિક દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની અને પોતાના માસિકને આત્મવિશ્વાસ અને આરામ સાથે અનુભવવાની બાબતને ઉજાગર કરે છે. આ ભાગીદારી મારફતે અનન્યા વ્હીસ્પર સાથે જોડાય છે, જે મહિલાઓ/છોકરીઓને માસિક દરમિયાન થતી સમસ્યાઓ વિશેની
વાતચીતમાં અને વ્હીસ્પરએ ભારતમાં સૌપ્રથમ વખત ઉકેલની રચના કરી છે તેમાં પરિણમે છે.
આ પરિવર્તનશીલ લોન્ચની ઉજવણી કરવા માટે વ્હીસ્પરએ મુંબઇમાં એક વિશિષ્ટ ઇવેન્ટનું આયોજન કર્યુ હતું, જેમાં અનન્યા અને ડૉક્ટર, એમ્બ્રીયોલોજિસ્ટ અને વૈજ્ઞાનિક ડૉ. તાન્યા નરેન્દ્ર (ડૉ. ક્યુટેરસ તરીકે લોકપ્રિય)ને સાથે લેવામાં આવ્યા હતા. આ જોડીએ માસિકના પડકારો, મેન્યુસ્ટ્રલ આરોગ્યની આસપાસના કલંક અને કર્વવેર ટેકનોલોજી જેવી શોધ ગ્રાહકોની જરૂરિયાતને કેવી રીતે સંબોધે છે તે અંગેની નિખાલસ
ચર્ચામાં સામેલ થયા હતા. આ ઇવેન્ટમાં પ્રોડક્ટનું જીવંત પ્રદર્શન પણ દર્શાવવામાં આવ્ય હતુ જેણે વ્હીસ્પરની ચડીયાતુ મેન્યુસ્ટ્રલ હાઇજીન ઉકેલો પૂરા પાડવાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરવામાં આવી હતી.
પીઢ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપી હતી, અને આ ઘટનાને આધ્યાત્મિક અને પરિવર્તનશીલ અનુભવ ગણાવ્યો હતો
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને ગયા અઠવાડિયે ભયાનક અગ્નિપરીક્ષાનો સામનો કરવો પડ્યો જ્યારે એક ઘુસણખોર તેના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને તેના પર અનેક વાર ચાકુ માર્યું. ગુરુવારે વહેલી સવારે આ ચોંકાવનારી ઘટના બની જ્યારે સૈફ તેની પત્ની કરીના કપૂર અને તેમના બે બાળકો સાથે ઘરે હતો.
અક્ષય કુમાર આગામી ફિલ્મ કન્નપ્પા સાથે તેલુગુ સિનેમામાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. અભિનેતાએ તાજેતરમાં જ ફિલ્મમાંથી તેનો પહેલો લુક શેર કર્યો હતો, જેમાં તે ભગવાન શિવનું પાત્ર ભજવતો જોવા મળે છે.