બીએલએસ ઈ-સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું
બીએલએસ ઈ-સર્વિસીઝ લિમિટેડ (“ધ કંપની”) એ અત્રે જણાવેલા ક્ષેત્રોમાં અગ્રણી ટેક્નોલોજી સક્ષમ ડિજિટલ સેવા પ્રદાતા છે (1) ભારતમાં મુખ્ય બેંકોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, (2)
આસિસ્ટેડ ઈ-સર્વિસીઝ અને (3) ભારતમાં ગ્રાસ રૂટ લેવલે ઈ-ગવર્નન્સ સર્વિસીઝ. કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે.
બીએલએસ ઈ-સર્વિસીઝ લિમિટેડ (“ધ કંપની”) એ અત્રે જણાવેલા ક્ષેત્રોમાં અગ્રણી ટેક્નોલોજી સક્ષમ ડિજિટલ સેવા પ્રદાતા છે (1) ભારતમાં મુખ્ય બેંકોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, (2)
આસિસ્ટેડ ઈ-સર્વિસીઝ અને (3) ભારતમાં ગ્રાસ રૂટ લેવલે ઈ-ગવર્નન્સ સર્વિસીઝ. કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે તેનું ડીઆરએચપી
ફાઇલ કર્યું છે.
કંપની 2,41,30,000 ઇક્વિટી શેર્સ (રૂ. 10ની ફેસ વેલ્યુના) સુધીના ફ્રેશ ઇશ્યૂના પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની નીચે આપેલા હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે કુલ પ્રાપ્ત થનાર રકમનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે: 1. નવી ક્ષમતાઓ વિકસાવવા માટે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને હાલના પ્લેટફોર્મને એકીકૃત કરવા 2. બીએલએસ સ્ટોરની સ્થાપના કરીને ઓર્ગેનિક વૃદ્ધિ માટેની પહેલને ભંડોળ પૂરું પાડવા 3. હસ્તાંતરણ દ્વારા ઈનઓર્ગેનિક વૃદ્ધિ હાંસલ કરવા અને 4. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ઇક્વિટી શેર કે જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર
લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.