બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશામાં તાજેતરના ટ્રેન અકસ્માતથી અસરગ્રસ્ત પોલિસીધારકો માટે ક્લેઈમ્સની પ્રક્રિયાને સરળ બનાવી
ન્યૂનતમ દસ્તાવેજો સાથે દાવાની પતાવટ કરવા માટે પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે, દાવાઓનું પતાવટ શક્ય તેટલી ઝડપથી કરવામાં આવશે કારણ કે તેના પર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે
કામ કરવામાં આવશે
અગ્રણી ખાનગી જીવન વીમા પ્રદાતાઓમાંની એક બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ ઓડિશામાં દુ:ખદ ટ્રેન અકસ્માતથી પ્રભાવિત વ્યક્તિઓની સાથે છે. આ કમનસીબ ઘટનાના પ્રતિસાદરૂપે કંપનીએ આ હોનારતથી અસરગ્રસ્ત તેના પોલિસીધારકોની જરૂરિયાતોને સંબોધવા માટે વિશેષ જોગવાઈઓ લાગુ કરી છે.
આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પોલિસીધારકો દ્વારા સામનો કરવામાં આવતા ભારે પડકારોને સમજીને, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે આ ઘટનાને કારણે અસરગ્રસ્ત તેના ગ્રાહકો માટે મૃત્યુ અને અપંગતાના ક્લેઈમની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા માટે એક સમર્પિત પહેલ હાથ ધરી છે. અત્યંત તાકીદ સાથે, આ પોલિસી ક્લેઈમ્સને ઝડપથી ઉકેલવા માટે એક ઝડપી પ્રક્રિયા સ્થાપિત કરવામાં આવી છે.
પ્રક્રિયાને સરળ બનાવવા માટે, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે એકદમ લઘુત્તમ દસ્તાવેજોની સૂચિબદ્ધ કરી છે કે જે નોમિની, કાનૂની વારસદારો અથવા પોલિસીધારકોએ તેમના ક્લેઈમની પ્રક્રિયા કરવા માટે નીચે દર્શાવેલ અનુકૂળ મોડમાંથી એક મારફતે સબમિટ કરવાની જરૂર છે:
કંપની સંબંધિત સત્તાવાળાઓ પાસેથી મૃતકોની યાદી મેળવવા માટે પણ પ્રયાસો કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારો
સુધી સક્રિય રીતે પહોંચવા માટે વધારાના પ્રયત્નો કરશે.
શેર બજાર સમાચાર: આજે સૌથી વધુ વધારો નિફ્ટી પીએસયુ બેંકમાં 2.45 ટકા નોંધાયો હતો. તે જ સમયે, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 1.71 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૧૪ અને નાણાકીય વર્ષ ૨૦૨૫ વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગો પર કાર્ગો ટ્રાફિક ૧૮.૧૦ MMT થી વધીને ૧૪૫.૫ MMT થવાનો અંદાજ છે, જે ૨૦.૮૬ ટકાના CAGR નોંધાવશે.
મિડ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો. આજના ટ્રેડિંગમાં, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકો અનુક્રમે 2.92 ટકા અને 3.02 ટકા વધ્યા હતા.