ગ્રાહકોની સર્વગ્રાહી સુખાકારી માટે હેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પ્રદાન કરતું બજાજ આલિયાન્ઝ લાઈફ ઈ ટચ
ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ ઈન્ડિવ્યૂઝઅલ લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાન બજાજ એલિયાન્ઝ લાઇફ ટચ હેઠળ હેલ્થ મેનેજમેન્ટ સર્વિસિસ (HMS) ઓફર કરે છે.
પુણે : ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ ઈન્ડિવ્યૂઝઅલ લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાન બજાજ એલિયાન્ઝ લાઇફ ટચ હેઠળ હેલ્થ મેનેજમેન્ટ સર્વિસિસ (HMS) ઓફર કરે છે. તેના ગ્રાહકોની સર્વગ્રાહી સુખાકારી માટે ઇકોસિસ્ટમ પ્રદાન કરવાની કંપનીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ કરતાં આ સેવાઓમાં ડૉક્ટરની સલાહ અને નેટવર્ક ડિસ્કાઉન્ટ જેવા અનેક લાભો સામેલ છે.
હેલ્થ મેનેજમેન્ટ સર્વિસ બજાજ આલિયાન્ઝ લાઇફના મૂલ્યવાન ગ્રાહકોને માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ સક્રિય હેલ્થ મેનેજમેન્ટ ટુલ્સ સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. પોલિસીધારકો મેડિકલ પ્રોફેશનલ્સનો ઘેરબેઠા સંપર્ક સાધી શકે છે, તેમ જ ઈમરજન્સી તબીબી સલાહ પણ એક્સેસ કરી શકે છે.
તેઓ દવાઓ, લેબ ટેસ્ટ બુકિંગ, આઉટપેશન્ટ સલાહ અને દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવા માટે લાગુ પડતા નેટવર્ક ડિસ્કાઉન્ટની શ્રેણીની ઍક્સેસ ધરાવે છે, જે ગ્રાહકોના વાર્ષિક આરોગ્ય સંભાળ ખર્ચમાં ઘટાડો કરે છે.
બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ તેના પૉલિસીધારકોની પરંપરાગત હેલ્થકેર જરૂરિયાતોથી આગળ વિચારતા બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ઑપરેશન ઑફિસર રાજેશ ક્રિષ્નને જણાવ્યું હતું કે, "બજાજ આલિયાન્ઝ લાઇફમાં, અમે અમારા ગ્રાહકોના જીવન લક્ષ્યોને સક્ષમ કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ, અમારી પ્રોડક્ટની રેન્જ અમારા ગ્રાહકોની જરૂરિયાતોને અનુસાર સતત વિકસી રહી છે. ઈનોવેટિવ લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ પ્રદાન કરતી જવાબદાર અને અગ્રણી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ એડવાન્સ ટેક્નોલોજી મારફત સક્ષમ,સરળ અને સીમલેસ સર્વિસ પ્લેટફોર્મ પ્રદાન કરવા માગીએ છીએ.
બજાજ એલિયાન્ઝ લાઈફ ઇ ટચ સાથે હેલ્થ મેનેજમેન્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવી ગ્રાહકોની સર્વગ્રાહી સુખાકારી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું વિસ્તરણ કરવાનું છે.
આ સેવાઓ મેડિકલ સલાહની સરળ અને ઝડપી ઍક્સેસમાં મદદ કરે છે, જેનાથી અમારા ગ્રાહકોને તેમના નાણાકીય અને આરોગ્ય ઉદ્દેશ્યોમાં સહાયતા મળે, આ તમામ સેવાઓ સરળતાથી એક જ જગ્યાએ સંકલિત કરવામાં આવી છે. અમારું લક્ષ્ય અમારા કસ્ટમર ફર્સ્ટ ફિલોસોફીને અનુરૂપ અમારા ગ્રાહકોને હેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝના લાભો પ્રદાન કરવાનું છે.’’
• દર મહિને બે ડૉક્ટરના ઈન્સ્ટા કન્સલ્ટેશન્સ: ટેલિકન્સલ્ટેશન દ્વારા હેલ્થકેર પ્રોફેશનલ્સ સુધી પહોંચી ઘેર બેઠા, ગમે ત્યાંથી ડૉક્ટરોની સલાહ લો.
· દવાઓ (10% ડિસ્કાઉન્ટ): દવાઓ પર 10% ડિસ્કાઉન્ટ ઓફર.
· લેબ ટેસ્ટ બુકિંગ (10% ડિસ્કાઉન્ટ): લેબ ટેસ્ટ પર 10% ઓફ.
· આઉટ પેશન્ટ કંસલ્ટેશન (10% ડિસ્કાઉન્ટ): આઉટ પેશન્ટની મુલાકાત પર 10% ઓફ.
· ઈન પેશન્ટ હોસ્પિટાલાઈઝેશન (5% ડિસ્કાઉન્ટ): 5% ઓફ ઓન હોસ્પિટાલાઈઝેશન.
· સેવાઓ વિશે વધુ માહિતી મેળવવા સંપર્ક કરોઃ https://www.bajajallianzlife.com/
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.