ભૂમિ પેડનેકરે કામાખ્યા દેવીની મુલાકાત લીધી, બહેન સમિક્ષા સાથે મંદિરમાં આશીર્વાદ લીધા
ભૂમિ પેડનેકરે તેની બહેન સમીક્ષા સાથે કામાખ્યા દેવી મંદિરની મુલાકાત લીધી હતી, જેની તસવીરો તેણે શેર કરી હતી. આ તસવીરોમાં ભૂમિ અને સમીક્ષા મંદિરમાં પૂજા કરતી જોવા મળી રહી છે. આ પહેલા તમન્ના ભાટિયા પોતાના પરિવાર સાથે કામાખ્યા દેવીના આશીર્વાદ લેતા જોવા મળી હતી.

'પુષ્પા 2'ના દિગ્દર્શક સુકુમારના ઘરે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અક્ષય કુમાર, વીર પહાડિયા અને સારા અલી ખાનની આગામી ફિલ્મ સ્કાય ફોર્સનું મંગળવારે દિલ્હીમાં ખાસ સ્ક્રીનિંગ થયું હતું, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા
પીઢ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપી હતી, અને આ ઘટનાને આધ્યાત્મિક અને પરિવર્તનશીલ અનુભવ ગણાવ્યો હતો