કેમ્પસ એક્ટિવવેર અને કિંગે VibeWithOGKing કેમ્પેઈન માટે હાથ મિલાવ્યા
આ કોન્ટેસ્ટમાં 10 નસીબદાર વિજેતાઓ કિંગને રૂબરૂ મળવાની અને 300 લોકોને તેની ન્યૂ લાઈફ ઈન્ડિયા ટુરમાં હાજરીની તક પૂરી પાડે છે.
નવી દિલ્હી : ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક કેમ્પસ એક્ટિવવેરે આજે #VibeWithOGKing કેમ્પેઈન માટે મ્યુઝિક સેન્સેશન, કિંગ સાથે તેના સહયોગની જાહેરાત કરી હતી. આ કેમ્પેઈન કિંગના ચાહકોને તેમને રૂબરૂ મળવાની અને બુકમાયશો દ્વારા આયોજિત તેમના ન્યૂ લાઈફ ઈન્ડિયા ટૂર કોન્સર્ટમાં હાજરી આપવાની તક આપે છે. કેમ્પેઈનનો મુખ્ય હાર્દ કેમ્પસ ઓજી રેન્જ પરનો છે, જે કિંગની ફેશન પસંદગીઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને સ્વ-અભિવ્યક્તિ માટે અલ્ટીમેટ ફેશન એસેસરી છે. આ શૂઝ પરંપરાગત ફેશનથી આગળ વધવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે લોકોને તેમના અનન્ય વ્યક્તિત્વનું પ્રદર્શન કરવા અને તેમની ફૂટવેર પસંદગીઓ દ્વારા આત્મવિશ્વાસ વ્યક્ત કરવા માટે સશક્ત કરે છે.
કેમ્પસ એક્ટિવવેરનું #VibeWithOGKing કેમ્પેઈન ચાહકો માટે પોપ સેન્સેશન, કિંગ સાથે મુલાકાત કરવાના દરવાજા ખોલી રહી છે. 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2023ની વચ્ચે, સહભાગીઓને સમગ્ર પ્લેટફોર્મ પર કેમ્પસ ઓજી શૂઝની જોડી મેળવવા અને “VibeWithOGKing” સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ પર @campusshoesને અનુસરીને અને તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ અપ-ટુ-ડેટ છે તેની ખાતરી કરીને, તેમને સ્પર્ધામાં સામેલ કરાશે. આ ટોસ તેમને કિંગ સાથે વ્યક્તિગતપણે મળવા તરફ દોરી શકે છે અને તેમના સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. માત્ર એટલું જ નહીં, ઉત્કૃષ્ટ સહભાગીઓ કિંગ્સ શો માટે 300 મફત કોન્સર્ટ પાસ મેળવી શકે છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે જ્યારે સ્પર્ધામાં ભાગ લેવાની ઓફર બધા માટે ખુલ્લી છે ત્યારે તેનો અર્થ વિજેતા થવું એવું જરૂરી નથી. તેથી 30 નવેમ્બર, 2023ની મધ્યરાત્રિએ દિવસ બદલાઈ જાય તે પહેલા તમારા કેમ્પસ ઓજી મેળવો અને આનંદમાં જોડાઓ.
નવા કેમ્પેઈન વિશે કેમ્પસ એક્ટિવવેરના ચીફ માર્કેટિંગ ઓફિસર સુશ્રી પ્રેરણા અગ્રવાલે જણાવ્યું હતું કે, “#VibeWithOGKing કેમ્પેઈન આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વની ઉજવણી છે કારણ કે અમે માનીએ છીએ કે ફેશન સ્વ-અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે. અમારું કેમ્પસ ઓજી કલેક્શન, કિંગના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. જેઓ સ્ટાઈલ અને સ્વ-અભિવ્યક્તિને મહત્વ આપે છે તેમના માટે આ અલ્ટીમેટ ફેશન એસેસરી છે. પરંતુ અમે માત્ર ફેશન જ નહીં, અનુભવો પણ પૂરા પાડીએ છીએ. અમારું કેમ્પેઈન તમને કિંગ્સ કોન્સર્ટનો આનંદ માણવા માટે જ નહીં પરંતુ પોપ આઇકોનને રૂબરૂ મળવા માટે પણ આમંત્રિત કરે છે, એ સુનિશ્ચિત કરે છે કે તમારી અનન્ય શૈલી ફેશનથી આગળ વધે અને એક સ્ટેટમેનટ બની જાય. અમે યુવાનોને તેમની અનોખી શૈલી અપનાવવા, બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ બનાવવા અને કેમ્પસ ઓજી સાથે તેમના અનોખા ‘સ્વેગ’ને રજૂ કરવા માટે પ્રેરિત કરવા માટે ઉત્સાહિત છીએ.”
કિંગ અને કેમ્પસ એક્ટિવવેર દ્વારા ‘કેમ્પસ ઓજી’ કલેક્શન તમામ રિટેલ સ્ટોર્સ અને ઓનલાઈન ઈકોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ફેશન પ્રત્યે સભાન વ્યક્તિઓ, ખાસ કરીને જેઓ સ્વ-અભિવ્યક્તિ અને વ્યક્તિત્વને મહત્વ આપે છે, આત્મ-અભિવ્યક્તિને સશક્ત કરતી અલ્ટીમેટ ફેશન એસેસરી સાથે તમારી જાતને અભિવ્યક્ત કરવા તૈયાર થઈ જાઓ.
#VibeWithOGKing કેમ્પેઈન પર અપડેટ મેળવવા માટે ઈન્સ્ટાગ્રામ પર @campusshoesને ફોલો કરો અને વેબસાઈટ https://www.campusshoes.com/collections/campusogs પર કેમ્પસ ઓજી કલેક્શની માહિતી મેળવો.
VibeWithOGKing કોન્ટેસ્ટ અંગે વિગતવાર શરતો અને નિયમો જોવા માટે વેબસાઈટ https://www.campusshoes.com/pages/terms-conditions ની મુલાકાત લો.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.