મોદીકેરની સાથે આ વર્ષ પૂર્ણ કરો: નવા વર્ષના આગમન પ્રસંગે અલ્ટીમેટ ગિફ્ટીંગ ગાઈડ
હર્ષઉલ્લાસ અને ઉત્સવની ખુશીઓ વચ્ચે મૌસમના સ્પિરિટ સાથે તાલમેલ સાધવા માટે તમારી સુંદરતાને લગતી દિનચર્યાને પણ શા માટે નિખારવી ન જોઈએ? આ ક્યૂટ લિસ્ટીકલમાં બ્યૂટી કલેક્શન તમારી ચમકને વધારશે અને તમારામાં ઉજ્જવળ આત્મવિશ્વાસ સાથે વર્ષના સ્વાગત માટે તમને સંપૂર્ણપણે તૈયાર કરશે.
શો-સ્ટોપિંગ પ્રોડક્ટ્સ સાથે મોદીકેર લિમિટેડની આઈટમ્સની ફેન્ટાસ્ટીક રેન્જ સાથે આ ગાઈડને ઉત્સવ તથા શાનદાર હોલિડેના સીક્રેટને જાહેર કરવા માટે તમારી પસંદગી બનાવો. મોદીકેરની અર્બનકલર લંડન તમારી યુનિક પર્સનાલિટીને અનુકૂળ થવા વાઈબ્રન્ટ અને કલરફુલ કોસ્મેટીક્સના વિવિધ કલેક્શન પ્રદાન કરે છે. શાઈન કરવા માટે તૈયાર થઈ જાવો અને નવા વર્ષને હકીકતમાં યાદગાર બનાવો!
મોદીકેરના અર્બન કલર લંડન ગોલ્ડ કલેક્શન પ્રતિભા વધારવા અને હોલિડે સિઝનની આ મૌસમને યાદગાર બનાવવાની આ યોગ્ય તક પ્રદાન કરે છે! ગોલ્ડ કલેક્શનની દરેક પ્રોડક્ટ, આકર્ષક બ્લેક રોયલ્ટી કાજલથી લઈ 6 શ્રેષ્ઠ ક્રીમલિપ કલર્સ તથા 6 ડેઝલિંગ મેટ લિપકલર્સની શ્રેણી સુધી સિઝનના યોગ્ય સારને સામેલ કરવા સાથે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલ છે. ઈટાલીમાં જેની રચના કરવામાં આવી હતી તે પેરાબીન-ફ્રી, 100% શાકાહારી અને કોઈ પણ ક્રુરતાથી મુક્ત, મર્યાદિત એડિશન કલેક્શન સાથે આકર્ષક લુકને સુનિશ્ચિત બનાવે છે.
બ્લેક રોયલ્ટી કાજલ એક આઈલાઈનર અને આઈશેડો તરીકે કાર્ય કરે છે, જે તેની રિચ બ્લેક પિગમેન્ટ અને લોંગ-લાસ્ટીંગ, વોટરપ્રૃફ ફોર્મ્યુલા સાથે ડ્રામાટીક સર્જન કરે છે, સ્મૌલ્ડરિંગ ઈફેક્ટ્સ પ્રદાન કરેછે. બિલ્ડ-ઈન-શાર્પનર સાથે સજ્જ તે તમારી આંગળીઓ પર સટિકતાને પણ સુનિશ્ચિત કરે છે. આ પ્રોડક્ટની કિંમત એમઆરપી રૂપિયા 799/- (1.8 ગ્રામ) છે.
ક્રેમ લિપકલરમાં સુંદર કલર સાથે એક શાનદાર ફોર્મ્યૂલા રહેલી છે, જે સરળતાથી ગ્લાઈડ થાય છે. નોરિશિંગ મુરુમુરુ બટર તથા વિટામિન ઈથી ભરપૂર આ લિપકલરની એમઆરપી કિંમત રૂપિયા 799/- (3.7 ગ્રામ) છે. તે 6 જેટલા લાંબા સમય ચાલનાર અને વાઈબ્રન્ટ શેડમાં ઉપલબ્ધ છે, તે સિઝન માટે પરફેક્ટ પસંદગી છે.
મેટ લિપકલરમાં એક તીવ્ર પિગમેન્ટ ફોર્મ્યુલા છે, જે સમગ્ર દિવસ એક અનુકૂળતાને સુનિશ્ચિત કરે છે. એમઆરપી કિંમત રૂપિયા 799 (3.7 ગ્રામ) છે, જે મોઈસ્ચર સ્થિતિ જાળવી રાખવા માટે નૌરિશિંગ એવોકાડો ઓઈલ તથા વધારાની ચમક માટે બીટા-કેરોટીનથી સમૃદ્ધ છે. 6 શેડ્સમાં ઉપલબ્ધ આ લાઈટવેટ, લાંબા સમય સુધી ચાલનાર અને પિગમેન્ટ ફિનિશથી ભરપૂર છે.
રજાઓની સિઝનમાં કોઈપણ ખામીથીમુક્ત મેકઅપ લુક મેળવવા માટે મોદીકેર લિમિટેડે આ અલ્ટીમેટ આર્ટીસ્ટીક ટૂલકીટ સાથે મેજીક ઓફ હોલિડેની ઉજવણી કરે છે. ખૂબ જ કાળજી અને ચોક્સાઈ સાથે તૈયાર કરવામાં આવેલ અને પર્ફેક્શન માટે ડિઝાઈન કરવામાં આવેલ અર્બન કલર લંડન પ્રો બ્રશમાં પ્રો-આઈશેડો બ્રશ, પ્રો આઈ સ્મઝર બ્રશ, પ્રો બ્લશ બ્રશ, પ્રો કંટૂરિંગ બ્રશ અને પ્રો ક્રીઝ બ્રશનો સમાવેશ ધરાવે છે. તમારી ત્વચને કોમળ સ્પર્શ આપવામાં પૂરી ચીવટતાથી તૈયાર કરવામાં આવેલ આ અલ્ટ્રા-સોફ્ટ બ્રિસલ્સથી સજ્જ છે, આ બ્રશ સ્કીલફુલી હેન્ડક્રાફ્ટેડ છે,જે મેકઅપ એપ્લિકેશનમાં પ્રિસિશનને હાંસલ કરી શકાય છે. તેના વૈવિધ્યસભર મિશ્રણ વધુ સારા કવરેજને સક્ષમ બનાવે છે. દરેક બ્રશ મેકઅપને અનુરૂપ ઉપયોગ કરવામાં કૂશળતાનું સર્જન કરી શકે છે.એમઆરપી કિંમત રૂપિયા 599/-થી શરૂ થાય છે. આ પ્રો બ્રશ ઈઝ પ્રોડક્ટ પિકઅપ, મેકઅપમાં ખામીને દૂર કરે છે તથા સમય અને પ્રોડક્ટની યોગ્ય બચત કરવા સાથે કોઈ પણ પ્રકારની ઝંઝટથી મુક્ત એપ્લિકેશન પ્રોસેસને રજૂ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે.
આ નવા વર્ષમાં મોદીકેપના અર્બન કલર લંડનથી તમારા ઉત્સવ તથા સૌદર્યના સાથી બનવા દો, જે દરેક વ્યક્તિત્વને ખાસ કરીન યુનિકનેસ મેચ સાથે વૈવિદ્યપૂર્ણ કોસ્મેટિક્સ કલેક્શનની ઉત્તમ ઓફર રજૂ કરે છે. કોઈ પણ નેચલ બ્લશ ગ્લોરી ચમક, અથવા ખામીમુક્ત ફિનિશના લક્ષ્યાંક ધરાવે છે. આ પ્રોડક્ટ્સને સેલિબ્રેશન દરમિયાન તેમની બ્યુટીને દેખાડવામાં મદદ કરવા માટે ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે.
·મેટ અને ગ્લો ડ્યુ બ્લશર મેટ અને મેટેલિક શેડ્સને જોડે છે, જે એક એરબ્રશ, ઉજ્જવળ ચમક અને સમગ્ર દિવસ આરામદાયક સ્થિતિ પ્રદાન કરે છે. ‘મિસ્ટીરિયસ’ અને ‘સીક્રેટ’ વેરિએન્ટમાં ઉપલબ્ધ તમામ સ્કીન ટોન્સ માટે ઉપલબ્ધ આ ઈફોર્ટલેસ એપ્લિકેશન તથા મિશ્રણને સુનિશ્ચિત કરે છે, તેની એમઆરપી કિંમત રૂપિયા 1150/- (12 ગ્રામ)માં ઉપલબ્ધ છે.
અલ્ટીમેટ ડુઆ હાઈટલાઈટર ઈફોર્ટલેસ બ્લેન્ડિંગ અને લોંગ લાસ્ટીંગ તથા મલ્ટી-ડાયમેન્શનલ ગ્લોરી ધરાવે છે. પ્યોર પિગમેન્ટ્સ અને પિયર્લ્સ સાથે તૈયાર કરવામાં આવેલ આ હાઈલાઈટર તમામ સ્કીમ ટોન માટે અનુકળ કસ્ટમાઈઝેબલ રેડિયન્સ સાથે ચમક પ્રદાનકરે છે. ફક્ત એમઆરપી રૂપિયા 999/- (12 ગ્રામ)ની કિંમત પર તે કોઈપણ માટે એક ખાસ બની શકે છે અને પેરાબેન્સ, મિનરલ ઓઈલ, નેનો-ઈનગ્રેડિયન્સ, તથા ડી5થી મુક્ત છે, જે એક શાનદાર ફિનિસ સુનિશ્ચિત કરી કુદરતી સૌદર્યતાને વધારે છે.
પ્રો ફિક્સ 3-ઈન-1 પેલેટ મધ્યમથી ઉચ્ચ નિર્માણના યોગ્ય કવરેજ માટે સ્ક્વાલેન અને જોજોબા ઓઈલથી સમૃદ્ધ એક ફ્લેવલેસ મેટ્ટ સ્કીમ સાઈન ફિનિશ પ્રદાન કરે છે. એમઆરપી રૂપિયા 1,099/-(9 ગ્રામ) પર ઉપલબ્ધ મધ્યમ-ડીપ અને લાઈટ-મીડિયમ ઓપ્શન્સ સાથે વર્સાટાઈલ પેલેટ્ટ 100% શાકાહારી છે, ક્રુરતાથી મુક્ત છે, અને ચામડીને લગતી બાબતોમાં સંપૂર્ણપણે તપાસવામાં આવેલ છે. લાઈટવેઈટ હોવા સાથે લોંગ-લાસ્ટીંગ ઈફેક્ટ સાથે સ્ટનિંગ કોમ્પ્લેક્ષન ધરાવે છે.
મોદીકેરના અર્બન કલર લંડનનો પ્રથમ બહુઉદ્દેશ ધરાવતા ફેસ ઓઈલના બ્યુટી ઈન્ડસ્ટ્રીથી પ્રેરણા ધરાવતી એક ત્વચાની કાળજી રાખતી ઉત્તમ પ્રોડક્ટ છે. એક ડ્રાઈ ઓઈલ કે જે જલ્દીથી ત્વચામાં અવશોષિત થાય છે, મોઈસ્ચરને જાળવી રાખે છે અને ત્વચાને સામાન્ય તથા ઓઈલ રાખવાનો અહેસાસ કરાવે છે. તેની ખાસ કોમ્પ્લેક્સ સ્ક્રીટ એક નેચરલ બેરિયરનું સર્જન કરે છે અને તમારી ત્વચાને જરૂર હોય એટલું જ મોઈસ્ચર ઉપલબ્ધ કરાવે છે, જેને લીધે ત્વચા ચમકદાર અને ઓઈલી તથા ઉર્જાવાન બનાવે છે. કિંમત એમઆરપી રૂપિયા 1399/- કિંમત ધરાવતી આ પ્રોડક્ટ 100% શાકાહારી, ડરેટોલોજીકલી ટેસ્ટેડ, ક્રુરતાથી મુક્ત,પેરાબેન-ફ્રી ઓઈલ સાથે ખૂબ જ સારી રીતે પોષણ પૂરું પાડે છે.
ગ્લેમ મેકઅપ લુકને શાઈન સાથે પૂરો કરે છે, તે નવા વર્ષમાં તમારા પ્રિયજનોને વધુ ગ્લોરિયસ સ્કીન માટે મોદીકેરનું આ લોશન સોગાદ તરીકે આપો, જે રેડિટન્ટ ગ્રો માટે સીમલેસ બ્લેન્ડિગ ધરાવે છે તે પિગમેન્ટ ધરાવે છે અને ગોલ્ડન લાઈનને રિફ્લેક્ટ કરે છે તથા સ્કીનને એક નાજુક સ્વરૂપ આપે છે. ક્વિક ગ્લો માટે આ ઉપરાંત તેમા ખાસ ઘટકો હોય છે અને મેકઅપ સાથે ઉપયોગમાં લઈ શકાય છે. તે 100% શાકાહારી, સોફ્ટ લિક્વિડ હાઈલાઈટર સાથે ફક્ત રૂપિયા 1470/-માં ઉપલબ્ધ છે.તમામ પ્રકારની ત્વચા માટે તે ઉપયોગી છે, લોશનનો ઉપયોગ એકલા અથવા ફાઉન્ડેશનના આધારે સાથે કરી શકાય છે, તથા તેના ઉપયોગને તેમની ઓઓટીડી અથવા ઓઓટીએનમાં એડિશનલ ગ્લોરીને જોડી શકાય છે !
જો તમે તમારા જીવનમાં સારો જીવનસાથી પસંદ કરવા માંગો છો, તો ચાણક્યના આ શબ્દો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ચાણક્યના આ શબ્દો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે અને બધી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
શું તમને ગાજરનો હલવો બનાવવો બહુ મુશ્કેલ લાગે છે? જો હા, તો તમારે ગાજરને છીણવાને બદલે આ પદ્ધતિ ચોક્કસપણે અજમાવવી જોઈએ.
2025માં 12 વર્ષ પછી પ્રયાગરાજમાં પૂર્ણ કુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. કુંભમાં, ભક્તો અને ઋષિઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને દરેક જગ્યાએથી નજારો અદ્ભુત હોય છે. જો તમે પણ મહાકુંભનો ભાગ બનવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો અહીં કેટલાક મંદિરોની અવશ્ય મુલાકાત લો.