સ્વચ્છ અને ગુણવત્તાસભર ખાંડમાંથી બનેલી આરોગ્યપ્રદ મીઠાઈ ખાઈને તહેવારોની મોસમ ઉજવો
ભારતીય સ્વાદ પરંપરામાં ખાંડ મહત્વનું અને અનિવાર્ય ઘટક છે, જે ભારતની વૈવિધ્યપૂર્ણ પરંપરા પ્રમાણે ઉજવતા ઉત્સવો દરમિયાન બનાવવામાં આવતી મીઠાઇ માટે જરૂરી છે. મીઠાઇ બનાવવા માટે ખાંડ અનિવાર્ય હોવાથી તે વિપુલતા અને સામૂહિક આનંદનું પ્રતીક પણ છે.
ભારતીય સ્વાદ પરંપરામાં ખાંડ મહત્વનું અને અનિવાર્ય ઘટક છે, જે ભારતની વૈવિધ્યપૂર્ણ પરંપરા પ્રમાણે ઉજવતા ઉત્સવો દરમિયાન બનાવવામાં આવતી મીઠાઇ માટે જરૂરી છે. મીઠાઇ બનાવવા માટે ખાંડ અનિવાર્ય હોવાથી તે વિપુલતા અને સામૂહિક આનંદનું પ્રતીક પણ છે.
મોંમાં પાણી લાવતી મીઠાઇઓ અને ડેઝર્ટ્સમાં ખાંડ મહત્વની ભૂમિકા ભજવે છે અને ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવતાં મસાલા અને સ્વાદ સાથે સંવાદિતાપૂર્ણ સંતુલન સાધે છે.
પેકેજ્ડ ખાંડમાં સ્વચ્છતાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. ખાસ કરીને ઉજવણી અને તહેવારોની મોસમમાં સ્વચ્છતાની ખાતરી હોવી જરૂરી છે. ક્વોલિટી કન્ટ્રોલની કડક પ્રક્રિયાને કારણે પેકેજ્ડ ખાંડનો એક એક દાણો ચોખ્ખો હોય છે. વળી, ભારતની નંબર વન સુગર બ્રાન્ડ મધુર જેવી લોકપ્રિય બ્રાન્ડ ફેક્ટરીથી જમવાની થાળી સુધી ખાંડ માનવીય હાથનો સ્પર્શ થયેલી ન હોય તે સુનિશ્ચિત કરવાની સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે ખાંડમાં કમસેકમ 99.9% સરક્રોસ હોય. સસ્તા ભાવની કેટલીક ખાંડ, ખાસ કરીને છુટકમાં મળતી ખાંડમાં જૂની સલ્ફિટેશન પ્રક્રિયા અપનાવવામાં આવે છે, જેને કારણે ખાંડમાં સલ્ફરનું ઊંચું પ્રમાણ રહી જાય છે અને આવી ખાંડ રંગવિહીન થાય છે અને સમયની સાથે સાથે ક્રમશઃ પીળી પડતી જાય છે.
ગુજરાતમાં નવરાત્રિનાં ઉત્સવમાં સુરતી ઘારી સહિતની અનેક મીઠાઇઓ ખવાય છે, તો સુગંધીદાર અને કડક જલેબી વગર દિલ્હીની દિવાળીની ઉજવણી અધૂરી છે. કોલકતામાં દુર્ગા પૂજા દરમિયાન સંદેશ મીઠાઇ ખવાય છે, તો લખનઉનાં નવાબી ભોજનમાં મલાઇ ગિલોરીનું મહત્વ છે. લુધિયાણામાં લોહરીનાં તહેવારમાં પરંપરાગત રેવડી દ્વારા મીઠાશ ઘોળાય છે, તો ઉત્તરભારતની હોળી સુગંધીદાર ગુજીયા અને કરંજી વગર મનાવવી અધૂરી કહેવાય. દેશનાં વિવિધ રાજ્યોનાં તહેવારોમાં ખવાતી મીઠાઇઓ ભારતીય ભોજનનો ભવ્ય ભૂતકાળ દર્શાવે છે અને એ વાતનું પ્રતીક છે કે ખાંડની મીઠાશ દ્વારા વૈવિધ્યસભર માન્યતાઓનાં સામાજિક તાણાવાણા વણાયેલા છે, જેને કારણે મીઠાઇઓ અને સંબધો બંને વધુ ગળ્યા બને છે.
આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરીને આર્થિક અને નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બેઠક કરે છે.
ભારત 2030 સુધીમાં ઉત્સર્જનમાં 45% ઘટાડો હાંસલ કરવાના લક્ષ્ય સાથે તેની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને ઝડપી ગતિએ વિસ્તરી રહ્યું છે.
ભારતનો આર્થિક વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીડીપી વત્તા કલ્યાણ મોડલ દ્વારા ચલાવવામાં આવે છે, જે આર્થિક વૃદ્ધિ અને સામાજિક કલ્યાણ બંને પર ધ્યાન કેન્દ્રિત કરે છે.