નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં પર્યુશાબેન વસાવાનું કલેકટર, ડીડીઓ એ સન્માન કર્યું
નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો કાર્યકાળ પુર્ણ થતા નર્મદા જીલ્લા કલેક્ટર સ્વેતા તેવેટીયા અને જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પર્યુશા બેન વસાવા ની અઢી વર્ષ ની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ની કામગીરી ને બિરદાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો કાર્યકાળ પુર્ણ થતા નર્મદા જીલ્લા કલેક્ટર સ્વેતા તેવેટીયા અને જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પર્યુશા બેન વસાવા ની અઢી વર્ષ ની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ની કામગીરી ને બિરદાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.
આ તબક્કે શોશીયલ મડીયા દ્વારા,ટેલીફોનીક તેમજ રૂબરૂ મુલાકાત કરી જીલ્લા પંચાયત પ્રમુખ તરીકેની કામગીરીને બિરદાવનાર કલેકટર,ડીડીઓ અને તમામ શુભેચ્છકોનો પાર્યુશાબેને આભાર વ્યક્ત કર્યો હતો.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.