લેન્કસેસ દ્વારા ખર્ચ ઓછો કરાયો અને કાર્યક્ષમતા વધારવામાં આવી
લેન્ક્સેસના બીજાત્રિ માસિક માટેના વેપારી આંકડાઓએ ઘણા બધા ગ્રાહક ઉદ્યોગોમાં ફરી એક વાર નબળી વૈશ્વિક માગણી દ્વારા વર્ચસ બતાવ્યું હતુઃ વેચાણ 1.778 અબજે પહોંચ્યું હતું, જે 1.999 અબજ યુરોના ગત વર્ષના આંકડાની તુલનામાં 11.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ 107 મિલિયન યુરો પરથી 57.7 ટકા ઘટીને 253 મિલિયન યુરો થયું છે.
ભાવિમાં ડોકિયું કરતી કૃતિયોજના સાથે વિશેષ રસાયણ કંપની લેન્ક્સેસ દ્વારા નબળી આર્થિક પ્રગતિના તબક્કા સામે પલટવાર કર્યો છે. તેને કારણે આરંભમાં લેન્ક્સેસના વન-ટાઈમ કોસ્ટ્સ ઘટાડો અને ઓછાં રોકાણો સાથે 2023માં આશરે 100 મિલિયન યુરો બચશે. ઉપરાંત ગ્રુપ કાર્યક્ષમ રીતે પોતાને સ્થાનબદ્ધ કરે છે અને 2025થી તેનો વાર્ષિક ખર્ચ આશરે 150 મિલિયન યુરો કાયમી ધોરણે ઓછો કરશે.
લેન્ક્સેસના બીજાત્રિ માસિક માટેના વેપારી આંકડાઓએ ઘણા બધા ગ્રાહક ઉદ્યોગોમાં ફરી એક વાર નબળી વૈશ્વિક માગણી દ્વારા વર્ચસ બતાવ્યું હતુઃ વેચાણ 1.778 અબજે પહોંચ્યું હતું, જે 1.999 અબજ યુરોના ગત વર્ષના આંકડાની તુલનામાં 11.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઈબીઆઈટીડીએ પ્રી એક્સેપ્શનલ્સ 107 મિલિયન યુરો પરથી 57.7 ટકા ઘટીને 253 મિલિયન યુરો થયું છે. આખું વર્ષ 2023 માટે લેન્ક્સેસ ઈબીઆઈટીડીએ પ્રી-એક્સેપ્શનલ્સ 600 મિલિયન યુરો અને 650 મિલિયન યુરો વચ્ચે રહેશે એવું ધારે છે. ગ્રુપે તેથી 19 જૂને પ્રસિદ્ધ બીજા ત્રિમાસિક અને આખું વર્ષ 2023
માટે જોગવાઈકીય માર્ગદર્શનને સમર્થન આપ્યું છે.
નકારાત્મક કમાણીની કામગીરી માટે ઘણા બધા ઉદ્યોગોમાં એકધારી નબળી માગણી, ગ્રાહકોમાં પ્રવર્તમાન ઈન્વેન્ટરી ઘટાડો અને ઓછા વેચાણ કારણભૂત હતાં. દુનિયાની સૌથી વિશાળ રસાયણ બજાર ચીન પણ માગણી ઉત્પ્રેરિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ફક્ત કસ્ટમર પ્રોટેક્શન સેગમેન્ટે વેચાણમાં વૃદ્ધિ હાંસલ કરી છે. જુલાઈ 2022ના આરંભમાં આઈએફએફ પાસેથી પ્રાપ્ત માઈક્રોબાયલ કંટ્રોલ વેપારમાંથી યોગદાનની અત્રે હકારાત્મક અસર પડી છે.
ગ્રુપનું ઈબીઆઈટીડીએ માર્જિન પ્રી એક્સેપ્શનલ્સ વર્ષ પૂર્વે ત્રિમાસિકમાં 12.7 ટકા સો 6.0 ટકા હતું. એકધારી કામગીરીમાંથી ચોખ્ખી આવક ગત વર્ષના ત્રિમાસિકમાં 48 મિલિયન યુરોની તુલનામાં બીજા ત્રિમાસિકમાં -145 મિલિયન યુરો ઘટ્યું છે. “રસાયણ ઉદ્યોગ અને લેન્કસેસ હાલમાં મુશ્કેલ સ્થિતિમાં છે.
હાલ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં ધારેલી માગણીમાં રિકવરીનુંકોઈ ચિહન નથી. આથી અમે સુધારાત્મક પગલાં લઈ રહ્યાં છીએઃ અમારી ભાવિમા ડોકિયું કરતી કૃતિ યોજના સાથે અમે લાંબે ગાળે અમારો ખર્ચ ઓછો કરીને અને અમારાં માળખાં અને પ્રક્રિયાઓનું વધુ સરળીકરણ કરીને ટૂંકા ગાળામાં અમારી કમાણીઓ સ્થિર કરવા માગીએ છીએ. અર્થવ્યવસ્થા ફરી ઊછળશે ત્યારે અમે ઝડપથી પાછા પાટા પર આવી જવા માગીએ છીએ,” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન માથિયાઝ ઝકર્ટે જણાવ્યું હતું. “જોકે આ પૂરતું નથી. રાજકારણીઓએ આખરે જાગી જવાની જરૂર છે. આર્થિક નબળાઈના વર્તમાન તબક્કામાં લોકેશન જર્મની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક નથી. અમને તુરંત સક્ષમ કાર્યરેખા સ્થિતિઓની જરૂર છે, જે ઉદ્યોગ મોટે સર્વ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક વીજ દરસૂચિ ઉપરાંત વધુ પડતી બ્યુરોક્રેસીમાં ઘટાડો થયો છે અને મંજૂરીની પ્રક્રિયાઓ ઝડપી બની છે.”
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.