ક્રોમાનું વાર્ષિક ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ કેમ્પેઇનઃ નવરાત્રીમાં આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સાથે તમારી જીવનશૈલીને અપગ્રેડ કરો
પસંદગીના બેંક કાર્ડ્સ ઉપર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000 સુધીના એક્સચેન્જ લાભો અને 24 મહિના સુધીના ઇન્ટરેસ્ટ-ફ્રી ઇએમઆઇ.
આ નવરાત્રીમાં તમારા સપનાને પૂર્ણ કરો કારણકે ટાટા એન્ટરપ્રાઇઝનું ક્રોમા તેના વાર્ષિક ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ કેમ્પેઇન સાથે પરત ફર્યું છે, જે અંતર્ગત સ્ટોર્સ અને ક્રોમાની વેબસાઇટ Croma.com ઉપર હોમ એપ્લાયન્સિસ, ટીવી, લેપટોપ, મોબાઇલ વગેરે સહિતની શ્રેણીઓ ઉફર 25 ઓક્ટોબર, 2023 સુધી ઘણી અકલ્પનિય ડીલ અને આતુરતાથી રાહ જોવાતી ઓફર્સ થઇ રહી છે. ગ્રાહક કેન્દ્રિત રહેવાની તેની કટીબદ્ધતા સાથે ક્રોમાએ વડોદરામાં એશિયાના સૌથી મોટા ગરબા કાર્નિવલ યુનાઇટેડ વે ગરબા સાથે એસોસિયેટ સ્પોન્સર સાથે સહયોગ કર્યો છે. એક વિશિષ્ટ લાભ તરીકે ક્રોમા સમગ્ર ગુજરાતના પસંદગીના લકી ગ્રાહકોને યુનાઇટેડ વે ગરબા અને બીજા પ્રસિદ્ધ ગરબા પંડાલના પાસ આપી રહ્યું છે. આ ઉપરાંત પસંદગીના ક્રોમા સ્ટોર્સ ઉપર દરેક ગ્રાહકને દાંડિયા આપવામાં આવે છે.
ક્રોમાએ રાજ્યમાં 70થી વધુ સ્ટોર્સ તથા Croma.comના વિશાળ નેટવર્ક દ્વારા તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધી છે તેમજ રાજ્યના વાઇબ્રન્ટ સમુદાયો તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતાં વધુ વિસ્તરણની આશા રાખે છે.
પસંદગીના બેંક કાર્ડ ઉપર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, રૂ. 20,000 સુધીના એક્સચેન્જ લાભો તેમજ 24 મહિનાના ઇન્ટરેસ્ટ-ફ્રી ઇએમઆઇના લાભો મેળવો. ટીવી જોવાનો અનુભવમાં વધારો કરવા ઇચ્છુક વ્યક્તિઓ 55, 65 અથવા 75 ઇંચ 4કે એલઇડી ટીવી સાથે તેમના મનોરંજનની દુનિયાની મજા માણી શકે છે. પ્રતિ માસ માત્ર રૂ. 2990થી શરૂ થતાં ઇએમઆઇ વિકલ્પોનો આનંદ ઉઠાવો.
નવીન 5જી ફોન સાથે ટેક્નોલોજીના વિશ્વ સાથે જોડાયેલા અને અગ્રેસર રહો, જે માત્ર રૂ. 13,499ની કિંમતે શરૂ થાય છે. જોકે, આટલું પૂરતું નથી – જ્યારે તમે અમારા ફોનની પસંદગીની શ્રેણીમાંથી પસંદ કરશો ત્યારે તમે માત્ર રૂ. 49ની કિંમતે બ્લુટુથ કોલિંગ વોચ પણ મેળવી શકો છો. ટેક્નોલોજીમાં રૂચિ ધરાવતા દરેક વ્યક્તિ માટે ખૂબજ અપેક્ષિત આઇફોન 15 રાહ જોઇ રહ્યો છે, જે પ્રતિમાસ માત્ર રૂ. 2,246 સાથે 24 મહિનાના અનુકૂળ ઇએમઆઇ પ્લાન સાથે ઉપલબ્ધ છે.
8 કિલો 5 સ્ટાર ઇન્વર્ટર ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીન સાથે અનુકૂળતાનો અનુભવ કરો, જે પ્રતિમાસ માત્ર રૂ. 1799ના ઇએમઆઇ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત પસંદગીના ઓટોમેટિક વોશિંગ મશીન ઉપર રૂ. 6000 સુધીનું 10 ટકા કેશબેકની મજા માણો. ક્રોમા 256 લીટર ફ્રોસ્ટ-ફ્રી ઇન્વર્ટર રેફ્રિજરેટર સાથે તમારા કિચનને અપગ્રેડ કરો, જે માત્ર રૂ. 22990ની કિંમતે શરૂ થાય છે. તમે રૂ. 28990ની આકર્ષક કિંમતે કન્વર્ટિબલ 256 લીટર રેફ્રિજરેટર પણ મેળવી શકો છો.
એમએસ ઓફિસર સાથે ઇન્ટેલ કોર આઇ3 લેપટોપ રૂ. 30900ની કિંમતે શરૂ થાય છએ. મલ્ટી-સ્ટાઇલિંગ ગ્રૂમિંગ કીટ દ્વારા તમારા ગ્રૂમિંગમાં સુધારો કરો, જે રૂ. 2600થી શરૂ થાય છે. રૂ. 7999ની કિંમતના 1900 વોટ વેક્યુમ ક્લિનર સાથે તમારા ઘરની કાર્યક્ષમ સફાઇ કરો, જે પ્રતિ માસ રૂ. 399ના શરૂઆતી ઇએમઆઇ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
સાઉન્ડબાર્સ સાથે તમારા ઓડિયો એક્સપિરિયન્સમાં ઉમેરો કરો, જે માત્ર રૂ. 999ની શરૂઆતી ઇએમઆઇ ઉપર ઉપલબ્ધ છે. ટીવી ખરીદો અને રૂ. 10,000થી શરૂ થતાં સાઉન્ડ બાર્સ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવો.
ક્રોમા-ઇન્ફિનિટી રિટેઇલ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર શિબાશીષ રોયે કહ્યું હતું કે, “અમે ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ કેમ્પેઇન સાથે નવરાત્રીની ઉજવણી માટે સજ્જ છીએ. આ તહેવારની સિઝનમાં ગુજરાતમાં 70 સ્ટોર્સ સાથે અમે ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સ ખરીદીના અનુભવમાં વધારો કરવા માટે ઉપસ્થિત છીએ. અમારી બેજોડ ગ્રાહક સેવા અને એક છત નીચે ગેજેટ્સની વિશાળ શ્રેણી દ્વારા અમે દરેક વ્યક્તિ માટે નવરાત્રીની સિઝનને ખાસ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
બીજું શું? ઇઝ માય ટ્રીપના સહયોગથી એક લકી ડ્રો કોન્ટેસ્ટ પણ છે, જ્યાં ગ્રાહકો યસ આઇલેન્ડ, અબુ ધાબી અથવા ગોવામાં બે-રાત્રી સ્ટેકેશન જીતવાની તક મેળવી શકે છે. બીજી લકી ગ્રાહકો પણ તહેવારોમાં રૂ. 5,000 સુધીના ખાતરીપૂર્વકના વળતર મેળવવાની તક ઝડપી શકે છે.
આ નવરાત્રી ઉપર ક્રોમાના ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’ સાથે જોડાવો. આકર્ષક ડીલ માટે તમારા નજીકના ક્રોમા સ્ટોર અથવા www.croma.comની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ક્રોમાની બેજોડ ઓફર્સ સાથે નવરાત્રીના આનંદનો અનુભવ કરો અને તહેવારની ઉજવણી કરો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.