મોદીકેરની અદભૂત શ્રેણી સાથે નવરાત્રિના 9 રંગોમાં ઉજવણી કરો
નવરાત્રીનો દરેક દિવસ પોતાની સાથે એક અનોખો રંગ લઈને આવે છે જેનું વિશેષ મહત્વ છે. આ રંગોનો સમાવેશ કરી નવરાત્રીના ઉત્સવની ‘ગેટ-રેડી-વિથ-મી’ રૂટિન સાથે ભવ્ય ઉજવણી કરવા મોદીકેર લિમિટેડ તમારા માટે નવરાત્રિના દરેક શેડ માટે કાળજીપૂર્વક બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સની આહલાદક શ્રેણી લઈ આવ્યું છે!
નવરાત્રિ માત્ર તહેવાર જ નહિં પરંતુ તે રંગો, આધ્યાત્મિકતા અને દૈવી શક્તિનો ઉત્સવ છે. નવરાત્રીનો દરેક દિવસ પોતાની સાથે એક અનોખો રંગ લઈને આવે છે જેનું વિશેષ મહત્વ છે. આ રંગોનો સમાવેશ કરી નવરાત્રીના ઉત્સવની ‘ગેટ-રેડી-વિથ-મી’ રૂટિન સાથે ભવ્ય ઉજવણી કરવા મોદીકેર લિમિટેડ તમારા માટે નવરાત્રિના દરેક શેડ માટે કાળજીપૂર્વક બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સની આહલાદક શ્રેણી લઈ આવ્યું છે!
તમે મોદીકેર લિમિટેડની પ્રોડક્ટ્સની અદભૂત શ્રેણી સાથે નવરાત્રિના નવ વાઈબ્રન્ટ રંગોથી શણગાર સજી અનેરો આકર્ષક લુક આપો. જે તમને તહેવારના દરેક દિવસ માટે પોતાને સંપૂર્ણ રીતે સ્ટાઈલિશ અને સુંદર બનાવવામાં મદદ કરશે.
ઓરેન્જઃ આ વાઈબ્રન્ટ રંગ ઉર્જા અને સુખ સાથે સંકળાયેલ છે. નવરાત્રી સીઝન માટે સંપૂર્ણ ઉત્સવને કેસરી રંગનો દેખાવ આપવા, મોદીકેરના અર્બન કલર લંડન જેલ નેઇલ લેકર ઇન ધ શેડ, સિનેમનની પસંદગી કરો.
મોદીકેરનો અર્બન કલર લંડન જેલ નેઇલ લેકર – સિનેમન: નવરાત્રિ માટે આ લાંબા સમય સુધી ચાલતા જેલ નેઇલ લેકર સાથે નખને શણગારો, જે અત્યંત હાઈ ગ્લોસ ઇફેક્ટ અને શાનદાર રંગ ધરાવે છે. તે તમારા નખને સુંદર દેખાવ આપવા માટે એક વોલ્યુમાઇઝિંગ અને પ્લમ્પિંગ ઇફેક્ટ બનાવે છે. ચિપ-રેઝિસ્ટન્ટ નેલ લેકર માત્ર MRP રૂ. 1155/- (6 મિલી)માં ઉપલબ્ધ છે. અને 100% વેગન છે.
સફેદ: સફેદ રંગ શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે, મોદીકેરની SM લેડીઝ સ્ટેનલેસ સ્ટીલ વ્હાઇટ લેધર સ્ટ્રેપ વોચ ડિવાઈન લુક આપે છે.
Modicare SM કાંડા ઘડિયાળ સફેદ લેધરના પટ્ટા સાથે SM લેડીઝ સ્ટેઈનલેસ સ્ટીલ વોચ: તમારા કાંડાને ટાઈમપીસથી શણગારવાની કલ્પના ફક્ત તમારા સ્ટાઈલને જ નહીં પરંતુ નવરાત્રીની શ્રદ્ધાને પણ દર્શાવે છે. જો તમે ક્લાસિક ડિઝાઇન, મોર્ડન દેખાવા માગતા હોવ તો, તો મોદીકેરનો SM વોચિસ સ્ટેનલેસ સ્ટીલ બેઝલ સાથેનો, સફેદ અસલી ચામડાના પટ્ટા સાથે ફીટ થયેલો ટાઈમલેસ પીસ તમારા માટે યોગ્ય પસંદગી છે. આ ડાયલ ટોપ પર સિલ્વર પોલિશ્ડ રિંગ સાથે કાળા રંગનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, અને સિલ્વર ઇન્ડેક્સ એકંદરે સુંદરતામાં ઉમેરો કરે છે. આ ઘડિયાળની કિંમત MRP રૂ. 3329/- (1 પીસ), એ માત્ર ટાઈમકીપર નથી- પરંતુ લાવણ્યતાનું પ્રતીક છે.
લાલ: લાલ રંગ શક્તિ અને ક્ષમતાનું પ્રતીક છે. તમારા દેખાવમાં રોયલ્ટીનો સ્પર્શ ઉમેરવા માટે મોદીકેર અર્બન કલર લંડન સિંદૂર સાથે ઉજવણી કરો.
મોદીકેરનું અર્બન કલર લંડન સિંદૂરઃ નવરાત્રી દરમિયાન દરેક હાવભાવ ખૂબ જ મહત્વ ધરાવે છે અને સિંદૂર આ કાયમી પ્રતિબદ્ધતાનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ બની જાય છે. મોદીકેર અર્બન કલર લંડન સિંદૂર સાથે સમૃદ્ધ, લાંબો સમય ચાલતો અને સ્મુજ-ફ્રી લુક આપો. જે તમને તમારા જીવનસાથી સાથેના ગાઢ સંબંધનું પ્રતીક છે. જેની કિંમત રૂ. 120/- (4 મિલી) છે. આ સિંદૂર લાલ અને મરૂન બંને રંગમાં ઉપલબ્ધ છે અને સરળ અને ચોક્કસ એપ્લિકેશન માટે સ્પોન્જ-ટીપ એપ્લીકેટર સાથે આવે છે.
રોયલ બ્લુ: તે બ્રહ્માંડની વિશાળતા અને આત્માની ઊંડાઈ દર્શાવે છે. મોદીકેર લિમિટેડ તેની અર્બન કલર લંડન રેન્જ હેઠળ અદભૂત બ્લુ આઈલાઈનર ઓફર કરે છે જે તમારી આંખોને આકર્ષક લુક આપશે.
મોદીકેરની અર્બન કલર લંડન સુપર મેટ 16Hrs સ્ટે આઈલાઈનર- સુપર બ્લુ: સુપર બ્લુ શેડમાં મોદીકેરના અર્બન કલર લંડન સુપર મેટ 16Hrs આઈલાઈનર સાથે તમારા નવરાત્રિના લુકને પરફેક્ટ આકર્ષક એક્સેન્ટ સાથે એલિવેટ કરો. આ હાઈ પર્ફોર્મન્સ લિક્વિડ આઈલાઈનર મેટ ફિનિશ સાથે વોટરપ્રૂફ છે જે 16 કલાક સુધી ચાલે છે. તેના સરળ ઉપયોગ માટે ઝીણી-ટીપવાળી, ફ્લોક્ડ એપ્લીકેટર તમને કસ્ટમ, પ્રિસાઈઝ, ફ્લોલેસની ખાતરી આપતાં પાતળી અથવા જાડી લાઈનર બનાવવાની મંજૂરી આપે છે. જેની કિંમત રૂ. 700/- (2.5 મિલી) છે, ઝડપથી સૂકાઈ જવાના ફોર્મ્યુલા સાથે આખો દિવસ સ્મજ-પ્રૂફ રહે છે, જે કોઈપણ ઇચ્છિત દેખાવને પરફેક્ટ બનાવે છે.
પીળો: તે આનંદ અને આશાવાદનો રંગ છે. તમારી આસપાસ સકારાત્મકતા ફેલાવવા માટે મોદીકેર લિમિટેડના અર્બન કલર લંડન સ્ટારડસ્ટ આઈશેડો સાથે તમારા દેખાવને તેજસ્વી બનાવો.
મોદીકેરનો અર્બન કલર લંડન સ્ટારડસ્ટ આઈશેડો- મેજિક ટચ: નવરાત્રિના વાઇબ્રન્ટ સ્પિરીટ માટે યોગ્ય એવા આ મોહક પીળાશ પડતા ગોલ્ડન શેડથી તમારી આંખોને તેજસ્વી અને આકર્ષક લુક આપો. તેની ઈનોવેટિવ જેલ ટેક્સચર સાથે લાઈટવેઈટ ફોર્મ્યુલા સરળતાથી સુકાઈ આકર્ષક દેખાવ આપે છે. મીનીમમ ફૉલઆઉટ સાથે મહત્તમ ચમકમાં રિઅલ વાઉ ફેક્ટર સર્જે છે. જેની ફોર્મ્યુલા સરળ અને ઈઝી ટુ બિલ્ડ હોવાથી તમે પોતાની મેળે કસ્ટમાઇઝ કરી શકો છો અને એકલા હાથે ત પોતાની પસંદ મુજબ તમારા આઈશેડો માટે ટોપર કરી શકો છો. રૂ. 1250/- (3.5 ગ્રામ)ની કિંમતમાં ઉપલબ્ધ આઈશેડો તમારી આંખોને ચમકીલી બનાવતા મેજિક ટચ સાથે નવરાત્રિના તાલે ઝૂમવા એનર્જી આપે છે!
લીલો: લીલો રંગ વૃદ્ધિ અને સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે. મોદીકેરની હેમ્પ લેબ રેન્જ સાથે હેમ્પ સીડ ઓઈલ અને વિટામિન સીના અવિશ્વસનીય લાભો સાથે મોદીકેરની હેમ્પ લેબ રેન્જ ઉત્સાહમાં વધારો કરે છે.
મોદીકેરની હેમ્પ લેબ રેન્જ એ ક્યુરેટેડ સ્કિનકેર લાઇન તમારી ત્વચા દિવસ-રાત સુંદર દેખાવ સાથે ફ્રેશ લુક આપે છે. 3 વર્ષના સઘન રિસર્ચ દ્વારા સમર્થિત, આ ઈનોવેટિવ પ્રોડક્ટ્સ યુરોપમાંથી મેળવેલા કુદરતી પદાર્થોથી સજ્જ છે, જે તહેવારોની સિઝન માટે સંપૂર્ણ સ્કિનકેર માટે વન-સ્ટોપ સોલ્યુશન બનાવે છે. મોદીકેરની રૂ. 900થી શરૂ થતી કિંમત પર 5 ખાસ ક્યુરેટેડ પ્રોડક્ટ્સ હેમ્પ સીડ ઓઈલ અને વિટામિન સીના પાવરફૂલ મિક્ચર સાથે હેમ્પ લેબ રેન્જ પૂરી પાડે છે.
મોદીકેર હેમ્પ લેબ રેન્જમાં ઝીણવટપૂર્વક ડિઝાઈન કરવામાં આવેલા 5 સ્ટેપ સ્કિનકેર રેજીમેન સમાવિષ્ટ છે - રિપેરિંગ એન્ડ બેલેન્સિંગ ફોમિંગ ફેસ વોશ, રિપેરિંગ એન્ડ બેલેન્સિંગ ફેસ સ્ક્રબ, રિપેરિંગ એન્ડ બેલેન્સિંગ મિલ્ક સીરમ, રિપેરિંગ એન્ડ બેલેન્સિંગ ફેસ ઓઈલ, અને રિપેરિંગ એન્ડ બેલેન્સિંગ ફેસ મોઈશ્ચર. આ લાઈટવેઈટ, ઝડપી-શોષી લેતું ફોર્મ્યુલા તમારી ત્વચાને ઊંડે સુધી હાઇડ્રેટ કરી સ્કીનને પોષણ આપે છે, જે એક તેજસ્વી અને કુદરતી ચમક સુનિશ્ચિત કરતાં નવરાત્રીના ઉત્સવના જુસ્સામાં વધારો કરે છે.
ગ્રે: આ રંગ અલગતા અને આંતરિક શાંતિનું પ્રતીક છે. આ નવરાત્રિમાં ફ્લોલેસ મેકઅપ કરવા મોદીકેરના અર્બન કલર લંડન પ્રો બ્રશ પસંદ કરો.
મોદીકેરનું અર્બન કલર લંડન પ્રો બ્રશઃ મોદીકેર લિમિટેડનું આ કલેક્શન આ નવરાત્રિમાં ફ્લોલેસ મેકઅપ કરવા માટેનું ઉત્તમ કલાત્મક ટૂલકિટ છે. ચોકસાઇ સાથે તૈયાર કરાયેલ અને સંપૂર્ણતા માટે ડિઝાઇન કરાયેલ, આ બ્રશમાં પ્રો-આઇશેડો બ્રશ, પ્રો આઇ સ્મડગર બ્રશ, પ્રો બ્લશ બ્રશ, પ્રો કોન્ટૂરિંગ બ્રશ અને પ્રો ક્રિઝ બ્રશનો સમાવેશ થાય છે. હળવા સ્પર્શ સાથે તમારી ત્વચાની સંભાળ રાખતા કાળજીપૂર્વક સોર્સ કરેલા અલ્ટ્રા-સોફ્ટ બ્રિસ્ટલ્સથી શણગારેલા આ બ્રશ એક સીમલેસ અને ફ્લોલેસ જેન્ટલ ટચ સુનિશ્ચિત કરે છે, દરેક બ્રશ કુશળતાથી મેકઅપ એપ્લિકેશનમાં ચોકસાઇ હાંસલ કરવા માટે, મેકઅપ દ્વારા આકર્ષક લુક આપે છે. જેની કિંમત રૂ. 599/- છે. આ પ્રો બ્રશ સરળ પ્રોડક્ટ પિકઅપ, મેકઅપમાં થતી ભૂલો ઘટાડવા અને સમય અને ઉત્પાદન બચાવવા માટે મુશ્કેલી-મુક્ત એપ્લિકેશન પ્રક્રિયા ઓફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
જાંબલી: જાંબલી રંગ લક્ઝરી અને રોયલ્ટીનુ પ્રતીક છે. તમારા આંતરિક ગૌરવને પ્રતિબિંબિત કરતા તેજસ્વી અને સુંદર દેખાવ માટે મોદીકેર લિમિટેડની જાંબલી લિપસ્ટિકથી તમારી જાતને શણગારો.
મોદીકેરનો અર્બન કલર લંડન પાવર મેટ ટ્રાન્સફર પ્રૂફ લિક્વિડ લિપ કલર- લાઇમલાઇટ: આ નવરાત્રિ સિઝનમાં જાંબલી લિપસ્ટિક પસંદ કરી રહ્યાં છો? અનેરો અલગ લુક? ચેક! ચીક? ચેક! અટ્રેક્ટિવ? ચેક! મોદીકેર અર્બન કલર લંડન પાવર મેટ ટ્રાન્સફર પ્રૂફ લિક્વિડ લિપકલર શેડ લાઈમલાઈટ સાથે હાઈ કવરેજ, ડ્રામેટીક કલર ઈફેક્ટ મેળવવા લાઇટવેઇટ ફોર્મ્યુલા છે, જે મેટ ફિનિશ પ્રદાન કરે છે અને 8 કલાક સુધી ચાલે છે. વિટામિન Eથી ભરપૂર, નોન-ડ્રાયિંગ ટેક્સચર એપ્લિકેશન તમારા હોઠને હાઇડ્રેટેડ અને પોષણયુક્ત રાખવામાં મદદ કરે છે. હાઈ પીગમેન્ટેડ કલર હાઈ કલર પેઓફ સાથે માત્ર એક જ સ્ટ્રોકમાં લાંબા સમય સુધી ટકી રહેવાની ખાતરી આપે છે. તેના કુશન એપ્લીકેટર હોઠની સુંદરતામાં વધઆરો કરતાં સ્મૂજલેસ લુક આપે છે, જેની કિંમત રૂ. 499/- (5 મિલી) છે. લાઈમલાઈટના જાદુ સાથે આ નવરાત્રિમાં તમારી હોઠની સુંદરતામાં વધારો કરતાં અનેરો લુક આપો!
પીકોક ગ્રીન (મોરપીંછ): આ રંગ નોલેજ, બુદ્ધિ અને અજ્ઞાનતાના અંતનું પ્રતીક છે. મોદીકેર લિમિટેડના અમોલી કલેક્શનમાંથી ગ્રીન જ્વેલરી સેટમાં દૈવી શક્તિ સાથે ઉજવણી તમને અલગ પાડશે.
મોદીકેરની અમોલી કાવ્યા નેકલેસ એન્ડ ઈયરિંગઃ જ્યારે નવરાત્રિ દરમિયાન પ્રશંસા વ્યક્ત કરવાની વાત આવે છે, ત્યારે જ્વેલરીની લાવણ્યતા અને લાગણી જેવું કંઈ નથી. મોદીકેરના અમોલી ઉત્સવ કલેક્શનમાંથી કાવ્યા કન્ટેમ્પરરી અને આધુનિક ડિઝાઇનનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે. જેની કિંમત રૂ. 3449/- (1 નેકલેસ + 1 જોડી ઈયરિંગ) છે. 22 કેરેટનો ગોલ્ડ પ્લેટેડ નેકલેસ અને એરિંગ્સ એમરાલ્ડ ક્રિસ્ટલ અને ક્યુબિક ઝિર્કોનિયા દરેક પ્રસંગમાં ચમક લાવવા માટે બનાવવામાં આવી છે. આ જ્વેલરી સેટ નવરાત્રિ સિઝન દરમિયાન તમારી સ્ટાઈલ અને સ્ટેટસ સિમ્બોલમાં વધારો કરે છે.
*મોદીકેર રેન્જ હેઠળના તમામ પ્રોડક્ટ્સ મોદીકેર કન્સલ્ટન્ટ્સ દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે.
જો તમે તમારા જીવનમાં સારો જીવનસાથી પસંદ કરવા માંગો છો, તો ચાણક્યના આ શબ્દો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ચાણક્યના આ શબ્દો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે અને બધી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
શું તમને ગાજરનો હલવો બનાવવો બહુ મુશ્કેલ લાગે છે? જો હા, તો તમારે ગાજરને છીણવાને બદલે આ પદ્ધતિ ચોક્કસપણે અજમાવવી જોઈએ.
2025માં 12 વર્ષ પછી પ્રયાગરાજમાં પૂર્ણ કુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. કુંભમાં, ભક્તો અને ઋષિઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને દરેક જગ્યાએથી નજારો અદ્ભુત હોય છે. જો તમે પણ મહાકુંભનો ભાગ બનવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા છો, તો અહીં કેટલાક મંદિરોની અવશ્ય મુલાકાત લો.