જબલપુર મંડળમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવે ના જબલપુર મંડળ ખાતે માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યના સંબંધમાં નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વધુ વિગતો માટે આગળ વાંચો.
પશ્ચિમ રેલવે ના જબલપુર મંડળ ખાતે માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યના સંબંધમાં નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
1. 16,23,30 જૂન અને 7 જુલાઇ ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19421 અમદાવાદ - પટના સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.
2. 18 તથા 25 જૂન અને 02 તથા 09 જુલાઈ 2024 ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19422 પટના - અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
3. 19 તથા 26 જૂન અને 3 જુલાઈ 202 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19413 અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ રદ્દ રહેશે.
4. 22 તથા 29 જૂન અને 6 જુલાઈ 2024 ના રોજ કોલકાતા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19414 કોલકાતા - અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
5. 5,6,7, અને 9 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.
6. 6,7,8 અને 10 જુલાઈ ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
7. 23 અને 30 જૂન 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09493 અમદાવાદ - પટના સ્પેશ્યલ રદ્દ રહેશે.
8. 25 જૂન અને 02 જુલાઈ 2024 ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09494 પટના - અમદાવાદ સ્પેશ્યલ રદ્દ રહેશે.
9. 02 અને 09 જુલાઈ 2024 ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22829 ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
10. 29 જૂન અને 6 જુલાઈ 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22830 શાલીમાર - ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
11. 5 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ - દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
12. 3 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15569 દરભંગા - અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલનારી ટ્રેનો
1. 24,28 જૂન અને 1,5,8 જુલાઈ ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 11466 જબલપુર - સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર - કટની મુડવારા-બીના - ભોપાલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઇટારસી-ભોપાલ ના રસ્તે ચાલશે.
2. 15, 17, 22, 24, 29 જૂન અને 1, 6, 8, જુલાઈ 2024 ના રોજ સોમનાથ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 11465 સોમનાથ - જબલપુર સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ભોપાલ-બીના-કટની- મુડવારા-જબલપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઇટારસી-જબલપુર ના રસ્તે ચાલશે.
3. 22, 23, 24, 26, 27, 28, 29, 30 જૂન અને 1, 3, 4, 5 જુલાઈ 2024 ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઇટારસી ભોપાલ-સંત હીરદારામ નગર ના રસ્તે ચાલશે.
4. 29, 30, જૂન અને 2, 3, 4, જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની ના બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હીરદારામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર-કટની ના રસ્તે ચાલશે.
5. 26 જૂન 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15559 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હીરદારામનગર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઇટારસી-ભોપાલ-સંત હીરદારામ નગર ના રસ્તે ચાલશે.
6. 28 જૂન 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની ના બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હીરદારામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર-કટનીના રસ્તે ચાલશે.
7. 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 જૂન અને 3, 5, 7 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.
8. 12, 15, 17, 19, 22, 24, 26, 29, જૂન અને 1, 3, 6, 8 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.
9. 13, 15, 17, 18, 20, 22, 24, 25, 27, 29 જૂન અને 1, 2, 4, 6, 8, 9 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે પરિવર્તિત માર્ગ વાયા મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.
10. 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28, 30 જૂન અને 2, 4, 5, 7, 9 જુલાઈ 2024 ના રોજ વારાણસી થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19168 વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.
11. 14, 21, 28 જૂન અને 5 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ તેના નિર્ધારિત માર્ગ મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.
12. 17, 24 જૂન અને 1, 8 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.
ટ્રેનો ના સ્ટોપેજ, સમય અને સંરચના ના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપયા www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.