આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર યાર્ડ રીમોડલીંગ કામને કારણે 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબર 2023 ના રોજ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. જેની વિગત નીચે મુજબ છે.
1. ટ્રેન નં. 09275/09276 આણંદ – ગાંધીનગર – આણંદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નં. 09400/09399 અમદાવાદ – આણંદ – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
3. ટ્રેન નં. 09274 અમદાવાદ – આણંદ મેમૂ સ્પેશિયલ
1. ટ્રેન નં. 09316/09315 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નં. 09328/09327 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
3. ટ્રેન નં. 09496/09495 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
4. ટ્રેન નં. 09312/09311 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
5. ટ્રેન નં. 09273 અમદાવાદ – વડોદરા મેમૂ સ્પેશિયલ
6. ટ્રેન નં. 19036/19035 અમદાવાદ – વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
1. ટ્રેન નં. 22960/22959 જામનગર – વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ – વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે.
2. ટ્રેન નં. 19033/19034 વલસાડ – અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ–વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
3. ટ્રેન નં. 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-વડનગર-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફાર ધ્યાનમાં રાખીને યાત્રા કરે.
છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
104 વર્ષ પહેલા 1920માં યુવરાજ માનવેન્દ્રસિંહના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર યું.એસ.એનું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ આજે બોલાવશે.
અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું કરાયું વિમોચન.