ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ગિફ્ટ શિપમેન્ટ માટે બ્લુ ડાર્ટની ‘દિવાળી એક્સપ્રેસ’ સાથે વિશિષ્ટ ડિસ્કાઉન્ટ
દક્ષિણ એશિયાની એક પ્રીમિયર એક્સપ્રેસ હવાઈ પરિવહન અને સંકલિત લોજિસ્ટિક્સ પ્રદાતા, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ, દ્વારા પ્રકાશના આ પર્વ નિમિત્તે આનંદ અને ભાવનામાં વધારો કરવા માટે તેની ખાસ 'દિવાળી એક્સપ્રેસ' ઓફરની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈ : દક્ષિણ એશિયાની એક પ્રીમિયર એક્સપ્રેસ હવાઈ પરિવહન અને સંકલિત લોજિસ્ટિક્સ પ્રદાતા, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ, દ્વારા પ્રકાશના આ પર્વ નિમિત્તે આનંદ અને ભાવનામાં વધારો કરવા માટે તેની ખાસ 'દિવાળી એક્સપ્રેસ' ઓફરની જાહેરાત કરવામાં આવી છે. આ ઓફર મર્યાદિત-સમય માટે જ છે, અને તે 2 નવેમ્બર 2024 સુધી માન્ય રહેશે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર દિવાળી ગિફ્ટ શિપમેન્ટ માટે વિશેષ ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.
આ સમયગાળા દરમિયાન, ગ્રાહકોને 2 થી 10 કિલો વજનના સ્થાનિક શિપમેન્ટ પર 40% સુધીની છૂટ અને 3 કિલો, 5 કિગ્રા, 10 કિગ્રા, 15 કિગ્રા, 20 કિગ્રા અને 25 કિલો વજનના આંતરરાષ્ટ્રીય બિન-દસ્તાવેજ શિપમેન્ટ પર 50% સુધી મુખ્ય બજારો સુધી પહોંચવા સુધી ડિસ્કાઉન્ટનો આપવામાં આવશે. આ ઑફર સ્થાનિક પ્રાથમિક અને આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ બંને માટે લાગુ પડે છે, અને તે અમુક શરતોને આધીન છે.
બ્લુ ડાર્ટની ‘દિવાળી એક્સપ્રેસ’ ઓફર ગ્રાહકોને હેમ્પર્સ, મીઠાઈઓ અને વસ્ત્રો જેવી ભેટ મોકલવા માટે આ ઉત્સવનો આનંદ આની લોકો સાથે શેર કરવાની એક આકર્ષક તક પૂરી પાડે છે. સમગ્ર ભારતમાં 56,000થી વધુ સ્થાનો પર અને વિશ્વભરના 220 દેશો અને પ્રદેશોમાં તેની વિસ્તૃત ક્ષમતા સાથે, બ્લુ ડાર્ટ એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે તમારી દરેક ભેટ આ તહેવારોને વધુ શાનદાર બનાવવા માટે સમયસર પહોંચી શકે. બ્લુ ડાર્ટ નવીનતમ અને મૂલ્ય આધારિત સોલ્યુશન્સ ઓફર કરે છે જે ગ્રાહકના અનુભવને વધુ સારું બનાવે છે. ‘દિવાળી એક્સપ્રેસ’ પ્રમોશન એ અમારી કંપનીની વિશ્વસનીયતા, ઝડપ અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ ઓફર તમામ બ્લુ ડાર્ટ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને તેમાં કોઈ વધારાનો ખર્ચ નથી અને તેમાં ડોરસ્ટેપ પીકઅપ સેવા સાથે હોમ બુકિંગનો પણ સમાવેશ થાય છે. વધુ માહિતી માટે, અમારા ગ્રાહકો બ્લુ ડાર્ટની કસ્ટમર કેરનો 1860 233 1234 પર સંપર્ક કરી શકે છે અથવા customerservice@bluedart.com પર ઇમેઇલ કરી શકે છે. નજીકના બ્લુ ડાર્ટ લોકેશનની જાણકારી માટે અથવા શિપમેન્ટ બુક કરવા માટે, www.bluedart.com ની મુલાકાત લો.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.
છેલ્લા 4 દિવસથી શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આપણે રોકાણકારોની કમાણી વિશે વાત કરીએ, તો આ 4 કાર્યકારી દિવસોમાં 25 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.