નેત્રંગના કામલીયા ગામે કુવામાં દીપડાનું બચ્યું ફસાતા વન કમીઁઓએ રેસ્ક્યું કરીને બહાર કાઢ્યું
નેત્રંગ તાલુકાના કામલીયા ગામમાં આવેલ ખેતરમાં કુવાની બાજુમાં પાઇપલાઇન ઉતારવાના હોલમાં દીપડાનું એક વષીઁય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગના આરએફઓ એમ.એફ દિવાનને કરતાં તેઓ તુમ સાથે તાત્કાલિક સાધનસામગ્રી સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી.
ભરત શાહ, નર્મદા : તા. ૨૦ નેત્રંગ તાલુકાના કામલીયા ગામમાં આવેલ ખેતરમાં કુવાની બાજુમાં પાઇપલાઇન ઉતારવાના હોલમાં દીપડાનું એક વષીઁય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશો એ નેત્રંગ વન વિભાગના આરએફઓ એમ.એફ દિવાનને કરતાં તેઓ તુમ સાથે તાત્કાલિક સાધનસામગ્રી સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી.ભારે જહેમત બાદ દીપડાને બચાવી લેવામાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો નું બચ્યું કુવામાં ફસાયુ હોવાની જાણ વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપલ લોકટોળા ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે જાણે અભિયારણ બની ગયું છે. કારણ કે આ તરફ અવર નવર દીપડો માનવ વસ્તીમાં નજરે પડવા અને પાંજરે પુરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.પરંતુ વષૉ પહેલા અંબાજી-ઉમરગામ સુધીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ જ વસવાટ કરી રહ્યા હતા.પરંતુ છાશવારે ગેરકાયદેસર લાકડાનું કટીંગ અને માનવ વસ્તી જંગલ વિસ્તાર ઉપર હાવી થતા આજે પરીસ્થિતિ અલગ ઉદભવી છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.