મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે એક જ પરિવારના ચાર સભ્યોના અકસ્માતમાં મોત
બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું.
બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું જેના કારણે બાલાસિનોર પંથકમાં અને ભાથલા ગામમાં શોક જોવા મળ્યો.
જેસિંગભાઈ ના પરિવારને કાળો કાળ ભડખી ગયો ,જેની જાણ મહીસાગર જિલ્લા ના ઠાકોર સેના ના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા તેઓ અને તેમની સમગ્ર ટીમ તેમજ અમદાવાદ ઠાકોર સેના ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ને ઇજા ગ્રસ્તો અને મરણ પામેલ વ્યક્તિઓ ને હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલી આપ્યા આ સાથે ભોથલા ગામ ના સરપંચશ્રી રમેશભાઈ ડે. સરપંચ તેમજ આગેવાનો ની સાથે બગોદરા પહોંચી ને મૃતકો ને બાલાસિનોર તરફ લાવવામાં મદદરૂપ થયા.
અન્ય ઇજાગ્રસ્તો ને અસારવા સિવીલ હોસ્પિટલ માં એડમીટ કરેલ જેની જાણ થતા અમદાવાદ સોલા સિવલ તથા અસારવા પહોંચી ને એ તમામ ની ખબર અંતર કાઢી દરેક ઇજાગ્રસ્તને ટીમ દ્વારા બનતી મદદ કરી તેમજ અમદાવાદ શહેર ટીમ પણ ખુબજ મોડી રાત સુધી રોકાઈ હતી અને એ પણ એમના દ્વારા બનતી તમામ મદદ ની ખાત્રી આપી અને મહીસાગર જીલ્લા પ્રમુખશ્રી તેમજ ભોથલા સરપંચશ્રી રમેશભાઈ તેમજ ડેપોટી સરપંચ અને ગામ ના આગેવાનો સાથે હોસ્પિટલ માં હાજર રહ્યા...
આજે જ્યારે મૃતકો ની અંતિમ યાત્રા ભાથલા ગામમાં નીકળી ત્યારે સમગ્ર ગામ હિબકે ચઢયું જૉવા મળ્યું.સાથે ધારાસભ્ય મૃતકોના પરિવાર જનો ને સતત્વના પાઠવી હતી અને તેમને પરિવાર ઉપર આવેલ આફતસામે લડવાની શક્તિ સાતત્વતા પાઠવી હતી
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,