શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર યુવા પાંખ દ્વારા ગરબાનું આયોજન
૧૫૦૦ થી વધુ લોકો આ ગરબામાં ભાગ લીધો હતો જેના આયોકમાં યુવા ટીમ મિલન પાઠક, ઈશિત ભટ્ટ, દીક્ષિતા વ્યાસ, વૈશાખી દવે , સમસ્ત યુવા ટીમ આયોજન કર્યું હતું
આ આયોજન હાથીજણ પરમેશ્વર ફાર્મ ખાતે રાખવામાં આવ્યું હતું. જે આયોજન શરદપૂર્ણિમા નાં ૧૭/૧૦/૨૦૨૪ નાં રોજ ગુરુવારના દિવસે રાખ્યું હતું તેમાં મુખ્ય મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર શ્રી રાગી જાની હાજર રહયા હતા. આ આયોજન દરમિયાન બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અમદાવાદ શહેરના વિનોદભાઇ ઠાકર નું દેહાંત થયું તેમના સમાજ ને આપેલ યોગદાન માટે સમાજ દવારા કાર્યકમ મુલતવી રાખવાની વાત કરતા પરિવારે ગરબા નુ આયોજન થાય તે માટે સંમતિ આપી હતી શરૂઆત માં ગરબામાં પણ તેમના માટે બે મિનીટ નું મૌન રાખી ગરબાની શરૂઆત કરી હતી.
જેમાં ગરબાના મુખ્ય દાતા સમાજના અનિલભાઈ જોષી, પરમેશ્વર ફાર્મના બાબુભાઈ દેસાઈ, વિભાગ તરફથી પણ અમને સારું યોગદાન મળ્યું હતું જેના લીધે અમે સૌને દૂધ પૌંઆ નો પ્રસાદ અને ગિફ્ટ વાઉચર તથા ત્રણ કેટેગરીમાં ઈનામ રાખ્યા હતા તેના લીધે ગરબે ઘૂમતા લોકોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો જેમાં ૧૫૦૦ થી વધુ લોકો આ ગરબામાં ભાગ લીધો હતો જેના આયોકમાં યુવા ટીમ મિલન પાઠક, ઈશિત ભટ્ટ, દીક્ષિતા વ્યાસ, વૈશાખી દવે , સમસ્ત યુવા ટીમ આયોજન કર્યું હતું જેમાં અમદાવાદ શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ શુક્લા અને રૂપેશભાઈ પંડયા નાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થયો હતો જેમાં રાજ્ય કક્ષાના, શહેરના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.