એમેઝોન ફ્રેશ પર 1 થી 7 સપ્ટેમ્બર 2023 સુધી સુપર વેલ્યુ ડેઝ સાથે તહેવારોની સિઝનની શરૂઆત કરવા માટે તૈયાર થઇ જાઓ
ગ્રાહકો 1થી 4 સપ્ટેમ્બર 2023 દરમિયાન ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 10% અને બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર 5થી 7 સપ્ટેમ્બર
2023 દરમિયાન 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.નવા ગ્રાહકો તેમના પ્રથમ ચાર ઓર્ડર પર INR 400સુધીના કુલ કૅશબેકનો આનંદ માણી શકે છે.
આ સિઝનમાં ઘરમાં રોશની ફેલાવવા માટે તહેવારોની શરૂઆત થઇ ગઇ હોવાથી, 1થી 7 સપ્ટેમ્બર સુધીના સુપર વેલ્યૂ ડેઝ દરમિયાન તાજા ફળો અને શાકભાજી, કરિયાણા અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને તમારા મહેમાનો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી રેસિપીની
મદદથી તેમની મહેમાનગતિ કરવા માટે તૈયાર થઇ જાઓ. સ્ટેપલ્સ, પૅકેજ્ડ ફૂડ, પર્સનલ કેર અને બેબી અને પૅટ કેર પ્રોડક્ટ્સ પર 45% સુધીની છૂટનો આનંદ માણો. ગ્રાહકો માસિક જરૂરિયાતની વસ્તુઓનો પણ સ્ટોક કરી શકે છે અને એક જ ઑનલાઇન ડેસ્ટિનેશન પરથી ડિલિવરીના અનુકૂળ વિકલ્પો પસંદ કરીને ફોર્ચ્યુન, કેચ, D'LECTA, ડાબર, ટાટા સોલફુલ, આશીર્વાદ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ પર નવી ઑફર્સનો લાભ માણી શકે છે.
ગ્રાહકો ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ તેમજ બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર અનુક્રમે 1 થી 4 સપ્ટેમ્બર અને 5 થી 7 સપ્ટેમ્બર 2023 દરમિયાન 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જેમાં ઓછામાં ઓછા INR 2500ના ટ્રાન્ઝેક્શન પરINR 300 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જન્માષ્ટમી સાથે ઉત્સવોનોપ્રારંભ કરો અને તમારા પ્રિયજનો સાથે ઉજવણી કરો અને એમેઝોન ફ્રેશ પર ખાસ તૈયાર કરવામાં આવેલા જન્માષ્ટમી સ્ટોર દ્વારા સારા સમયનો આનંદ માણો. તો, સાબુદાણાની ખીચડી, માવાપાક, ધનિયા પંજરી અને માખણ મિશરી જેવી જન્માષ્ટમીની વિશેષ વાનગીઓનો સ્વાદ માણવાની સાથે સાથે મોટી બચત કરવા તૈયાર થઇ જાઓ અને તમારી પેન્ટ્રી માટે જરૂરી સંગ્રહ કરો.
- તાજા નાળીયેર – મધ્યમ કદના 1Pc (450-500gm): આનંદભર્યા પ્રસંગને અંકિત કરવા માટે ફળો, મીઠાઇઓ અને નાળિયેર જેવી પૂજા માટે જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરો. નાળિયેરમાંભૂરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર હોય છે અને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે તેની સૂકવણી કરી શકાય છે. આને Amazon.in પર INR35માં ખરીદો.
- હલ્દીરામના મીઠાશ લાડુ – ડ્રાય ફ્રૂટ પંજરી બોક્સ, 400g: ડ્રાય ફ્રૂટ પંજરી લાડુ કાજુ અને બદામથી ભરપૂર હોય છે, જે એક આકર્ષક અને સ્વાદિષ્ટ
લાડુ બનાવેલા હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી સ્વાદની સાથે સાથે પૌષ્ટિક છે અને પૌષ્ટિક નાસ્તા તરીકે પરસી શકાય છે. amazon.in પર INR198માં
તે ઉપલબ્ધ છે.
- ટાટા સંપન્ન ડ્રાય ફ્રૂડ અને નટ્સ મિક્સ: આના પૅકિંગમાં 100% પ્રીમિયમ હાથથી ચૂંટેલાનટ્સ અને સૂકા મેવા હોય છે. ચકાસણીના 20 જેટલા
ક્વોલિટી માપદંડો સાથે, ટાટા સંપન્નએ સુનિશ્ચિત કરે છે કે તમને માત્ર ખાસ પસંદ કરેલાનટ્સ અને સૂકા મેવા મળે. ટાટા સંપન્નના આ નટ્સ અને
ડ્રાય ફ્રૂટ્સ મિક્સ પૅકમાં સ્વાદિષ્ટ, ડીલક્સ-સાઇઝ ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ છે. Amazon.in પર INR239માં ઉપલબ્ધ છે.
- અમૂલ શ્રીખંડ બદામ પીસ્તા, 500 g Box: મીઠા અને ખાટાનું સ્વાદિષ્ટ મિશ્રણ તમને બદામ પિસ્તાના સ્વાદ સાથે આંગળી ચાટતા રહી જઇએ તેવો
સ્વાદ અમૂલ શ્રીખંડ આપે છે જે મધ્યરાત્રિએ તમારા ઉપવાસના પારણા કરવા માટે એક પરફેક્ટ મિજબાની છે. તે લેક્ટિક આથેલા દહીંમાંથી તૈયાર
કરવામાં આવેલ આખા દૂધની પ્રોડક્ટ છે. Amazon.in પર INR 125માં તે ઉપલબ્ધ છે.
- કેચ હળદર પાવડર, 500g: કેચ હળદર પાવડર સાંગલી (મહારાષ્ટ્ર) અને ઇરોડ (તામિલનાડુ)ના શ્રેષ્ઠ ખેતરોમાંથી મેળવવામાં આવે છે. કેચ હળદર
પાવડરમાં ગુણવત્તા અને અસલ વસ્તુની ખાતરી કરવા માટે તેમાં રહેલી કર્ક્યુમિન સામગ્રીસખત ક્વોલિટી કંટ્રોલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. લઘુતમ
માનવ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને કેચ મસાલાને પૅક કરવામાં આવે છે. આને Amazon.in પર INR 133માં
ખરીદો.
- ફોર્ચ્યુન સનલાઇટ રિફાઇન્ડ સનફ્લાવર તેલ, 1L: ફોર્ચ્યુન સનલાઇટ રિફાઇન્ડ સનફ્લાવર તેલનો ઉપયોગ કરીને હળવી અને પચવામાં સરળ હોય
એવી કચોરી, સમોસા અને ક્રિસ્પી ફ્રેન્ડ ભજ્જી બનાવો. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઇછે જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે, તમારી રોગપ્રતિકારક
શક્તિને મજબૂત બનાવે છે અને તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. આને Amazon.in પર INR128માં ખરીદો.
- ટેસ્ટ ગુડ કારેલા બિસ્કિટ હાઇ ફાઇબર, ટેસ્ટી અને આરોગ્યપ્રદ સુગર-ફ્રી નાસ્તા, 400 g – 4 નું પેકિંગ: ટેસ્ટ ગુડ કારેલા બિસ્કિટ તબીબી રીતે પુરવાર થયેલા, સુગર ફ્રી, ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ સાથે ઓછી કેલરીવાળા વનસ્પતિ બિસ્કિટ છેજે દૈનિક નાસ્તા માટે પણ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. સાંજના આરોગ્યપ્રદ નાસ્તા માટે ટેસ્ટ ગુડમાં ખાસ કારેલાના ગુણ લેવામાં આવ્યા છે, જે ખાંડ વગરના હોવાથી ચિંતા કર્યા વગર ભૂખ સંતોષવા માટે ખાઇ શકાય છે. Amazon.in પર INR187માં તે ઉપલબ્ધ છે
- ટાટા સોલફુલ ફળો, નટ્સ અને સીડ્સ મિલેટ મૂસળી, જેમાં ફ્લેક્સ, કોળા અને ચીઆના બીજ છે, 500g: ટાટા સોલફુલ મિલેટ મૂસળની મદદથી
તમારી સવારને ખરેખર અદ્ભુત બનાવો.તેનાથી પણ વધુ સારી વાત એ છે કે, તેમાં સ્વાદિષ્ટ નાની અને ઉત્તમ બદામ તેમજ ક્રેનબેરી આવે છે જેના
કારણે તે આરોગ્યપ્રદ પાવર પૅક્ડ નાસ્તા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તમેતેની સાથે માત્ર થોડું દૂધ મિક્સ કરશો એટલે એક મોટો બાઉલ તૈયાર થઇ જશે. તેથી, દરેક બાઇટમાંએક-એક ચમચી ભરીને સારા ગુણોના લાભ તમે મેળવી શકો છો. આને Amazon.in પર INR369માં ખરીદો.
- ડ્લેક્ટા ચીઝ બ્લોક, 200 g: ડ્લેક્ટા ચીઝ બ્લોક એ દૂધમાંથી બનાવેલ નરમ, હળવા સ્વાદવાળું તાજું ચીઝ છે. સ્પ્રેડ બનાવવા માટે દહીં અથવા
મરીયુક્ત જેલી સાથે તેનું મિશ્રણ કરી શકાય છે. તમારા સેન્ડવીચને એક નવો આનંદદાયક ટ્વિસ્ટ આપવા માટે આનો ઉપયોગ કરો. આને Amazon.in પર INR127માં ખરીદો.
- કાચા પ્રેસરી દાડમનું જ્યૂસ, 1000 ml: ડાયેટરી ફાઇબર્સ + વિટામિન સી સાથે સંપૂર્ણ રીતે સ્ક્વિઝ કરેલી વેલેન્સિયા નારંગી સાથે તમારા દિવસની
ચમકતી શરૂઆત કરો. તમે ભાગ્યે જ પીધો હશે તેવા શ્રેષ્ઠ નારંગીના રસનો સ્વાદ માણો! 250ml અને 1 લીટરમાં તે ઉપલબ્ધ છે. તે લોહીના પ્રવાહ,
બ્લડ પ્રેશરમાં સુધારો કરે છે અને તમને હૃદયની સ્વસ્થતા માટે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે.
અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણો, વિશેષતાઓ, ડીલ્સ અને કિંમતો વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલા છે. એમેઝોન પ્રોડક્ટ્સની કિંમત
નક્કી કરવામાં અથવા તેનું વિવરણ કરવામાં સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે
જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.Amazon.in એ એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો અર્થ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતા સિલેક્શન સાથે સ્ટોરફ્રન્ટ છે.
સપ્તાહના ચોથા દિવસે, BSE સેન્સેક્સ ૪૦૯.૬૧ પોઈન્ટના વધારા સાથે ૭૭,૧૩૩.૬૯ પોઈન્ટ પર બંધ થયો.
ભારતીય શેરબજાર બુધવારે હકારાત્મક નોંધ પર ખુલ્યું હતું, જેમાં ઓટો, આઇટી અને પીએસયુ બેન્ક સેક્ટરમાં શરૂઆતી ઉછાળો જોવા મળ્યો હતો. લગભગ સવારે 9:26 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 258.74 પોઈન્ટ (0.34%) વધીને 76,758.37 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 49.45 પોઈન્ટ (0.21%) વધીને 23,225.50 પર હતો.
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.