ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી: હવામાન વિભાગ
હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં પ્રિ-મોન્સુન સાયક્લોનિક એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેમાં 7 થી 12 જૂન સુધી વરસાદની અપેક્ષા છે. વાવાઝોડાની પ્રવૃત્તિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.
જામનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, ઉત્તર બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વાસદ, સુરત, ડાંગ અને નવસારીમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 10મી જૂન પછી વરસાદની તીવ્રતા વધવાની છે, જેનાથી સળગતા તાપમાનનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.