દિલ્હી NCRમાં ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી
મંગળવારે સાંજે હવામાન દિલ્હી NCRના લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સાંજે દિલ્હી અને નોઈડા સહિત NCRના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.
મંગળવારે સાંજે હવામાન દિલ્હી NCRના લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સાંજે દિલ્હી અને નોઈડા સહિત NCRના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. વરસાદની સાથે દિલ્હીના કેટલાક ભાગોમાં ગાજવીજ અને જોરદાર પવન પણ ફૂંકાયો હતો. એપ્રિલ મહિનાની આકરી ગરમીથી ત્રસ્ત લોકોને આ વરસાદે મોટી રાહત આપી છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક એક વિશાળ હિમપ્રપાત થયો હતો, જેમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના ઘણા કામદારો ભારે બરફ હેઠળ ફસાઈ ગયા હતા. અધિકારીઓએ શુક્રવારે મોડી રાત્રે પુષ્ટિ આપી હતી કે ફસાયેલા 57 કામદારોમાંથી 32 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નક્કર પ્રયાસો સાથે, ભારત 2027 સુધીમાં ટોચના ત્રણ અર્થતંત્રોમાં ઉભરી આવશે. શુક્રવારે સ્વદેશી મિસાઇલ સિસ્ટમ્સ માટે ડિઝાઇન અને વિકાસ કેન્દ્રની મુલાકાત લેતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું.
પીએમ મોદી ૧ માર્ચના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર કેન્દ્રિત પોસ્ટ-બજેટ વેબિનારમાં ભાગ લેશે.