હિટાચીને 56 એલિવેટર્સ અને એસ્કેલેટરનો ઓર્ડર મળ્યો
ભારત કૌશલ, કોર્પોરેટ ઓફિસર, હિટાચી, Ltd. (હિટાચી), અને મેનેજિંગ ડિરેક્ટર, હિતાચી ઇન્ડિયા પ્રા.લી.એ કહ્યું,“હિટાચી ઈન્ડિયાની ભારત સાથે નવ દાયકાથી વધુની ભાગીદારી વધી રહી છે તે અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
અમદાવાદ : હિટાચી, લિ. (TSE: 6501; હવે પછી હિટાચી), આજે જાહેરાત કરી કે હિટાચી બિલ્ડીંગ સિસ્ટમ્સ કો., લિ. (હવે પછી હિટાચી બિલ્ડિંગ સિસ્ટમ્સ) અને હિતાચી લીફ્ટ ઇન્ડિયા પ્રા. લી.(હવે પછી હિટાચી Lift India) હિતાચી લી.ની પેટા કંપની,જે ભારતમાં એલિવેટર્સ અને એસ્કેલેટરનુંવેચાણ, સ્થાપન, અને જાળવણીનું કામ કરે છે, સફળતા પૂર્વક CRC ગ્રુપ પાસેથીNoida, Uttar PradeshમાંCRC The Flagship માટેએલિવેટર્સ અને એસ્કેલેટરના ૫૬ યુનિટનો ઓર્ડેર મેળવી લીધો છે.
ભારત કૌશલ, કોર્પોરેટ ઓફિસર, હિટાચી, Ltd. (હિટાચી), અને મેનેજિંગ ડિરેક્ટર, હિતાચી ઇન્ડિયા (ભારત) પ્રા. લી.એ કહ્યું,“હિટાચી ઈન્ડિયાની ભારત સાથે નવ દાયકાથી વધુની ભાગીદારી વધી રહી છે તે અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે. ભારત તેના નાગરિકોને માત્ર સશક્તિકરણ કરીને જ નહીં, પરંતુ અબજો લોકો માટે જીવનની ગુણવત્તા વધારવા માટે વિશ્વ કક્ષાનું આધાર-માળખું(ઈન્ફ્રાસ્ટ્રક્ચર) બનાવીને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંની એક બનવાની તેની સફરને વેગ આપે છે,” “હિટાચી લિફ્ટ ઈન્ડિયા એ ભારતની પરિવર્તન યાત્રાનું એક અભિન્ન ભાગીદાર છે અને CRC ગ્રૂપ રાષ્ટ્રના સ્થિતિસ્થાપક માળખાકીયલેન્ડસ્કેપ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્રશ્ય) ને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમે CRC ગ્રુપ સાથે જોડવા અભિભૂત છીએ જે ભારતમાં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમા ચિન્હરૂપ છે. આ જોડાણ માત્ર બે અગ્રણી સંસ્થાઓ વચ્ચેના વ્યૂહાત્મક સંરેખણનું જ પ્રતિનિધિત્વ નથી કરતું પરંતુ અમારા દર્શાવેલ નવીનિકારણ ની દ્રષ્ટિ અનેઅપ્રતિમ આર્કિટેક્ચરલ (સ્થાપત્યવિષયક) બેન્ચમાર્ક સેટ કરવા માટે ભારત એક વિશાળ કૂદકો મારે તેની ખાતરી કરવામાં શ્રેષ્ઠતાનો ઉલ્લેખ કરવાનું, ટકાઉ સમાજનું નિર્માણ કરવાનો છે. શહેરી ગતિશીલતા(અર્બન મોબીલીટી) સહિતના ઉકેલોના અમારા અનુકરણીય તેમજ વૈવિધ્યસભર કલગી સાથે, , IT, ચૂકવણી, ઇ-એજ્યુકેશન અને ઇ-હેલ્થકેર, હિટાચી ઇન્ડિયા ઇકોસિસ્ટમ બનાવવા માટે મહત્વાકાંક્ષી અને પ્રગતિશીલ વિઝન(દ્રશ્ય)ને ચાર્ટર કરી રહ્યું છે.જે ભારત અને વિશ્વને સપોર્ટ કરશે.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ, 2024 થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 12 ટકાનો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારી ઠરાવ (GR) મુજબ, DA 443 ટકાથી સુધારીને 455 ટકા કરવામાં આવ્યો છે.
આજના કારોબારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો ઘટાડો થયો.
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.